બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma Statement On Team India in asia cup 2023

Asia Cup 2023 / વર્લ્ડકપ તો દૂર, આ રીતે તો એશિયા કપ પણ...: નેપાળ સામે કોહલી, શ્રેયસે કેચ ટપકાવી દેતાં નારાજ થયો રોહિત શર્મા, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:39 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Sharma Statement On Team India: રોહિત શર્મા અને શુભમન ગિલની હાફ સેન્ચુરીની મદદથી ભારતે નેપાળને એશિયા કપની બીજી મેચમાં 10 વિકેટથી હરાવીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.

  • ભારતે કરી સુપર-4માં એન્ટ્રી 
  • નેપાળને 10 વિકેટે હરાવ્યું ભારતે
  • જીત બાદ પણ પ્રદર્શનથી નાખુશ છે રોહિત 

નેપાળને 10 વિકેટથી હરાવીને ભારતે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પણ વરસાદ વિલન બન્યો અને ભારતને બાદમાં 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો. આ ટાર્ગેટ રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 17 બોલ બાકી રાખીને જ પુરો કરી નાખ્યો. 

ભારતે નેપાળ સામે મેચમાં પહેલી થોડી ઓવરમાં જ ત્રણ કેચ છોડ્યા હતા. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને ઈશાન કિશને ખૂબ સરળ કેચ છોડ્યા અને મેચ બાદ રોહિતે ટીમ ઈન્ડિયાની આવી ફિલ્ડિંગને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. 

ટિમ પર નારાજ થયા રોહિત શર્મા
રોહિત શર્માએ કહ્યું, "સુપર-4માં સારૂ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરૂશું. પાકિસ્તાન વિરૂદ્ધ પહેલી મેચમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ જે પ્રકારે હાર્દિક અને ઈશાન કિશને બેટિંગ કરી તે શાનદાર હતું. આજના મુકાબલામાં અમારી બોલિંગ ઠીક હતી પરંતુ અમે વધારે સારૂ કરી શક્યા હોત. પરંતુ ફિલ્ડિંગ ખરાબ હતી અને તેની સાથે અમે વર્લ્ડ કપ શું એશિયા કપમાં પણ ન રમી શકીએ. આ સ્વીકાર ન કરી શકાય. આમા સુધાર કરવો પડશે."

પોતાની ઈનિંગને લઈને વધારે ખુશ ન હતા રોહિત 
રોહિતન જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તે પોતાની ઈનિંગને લઈને ખુશ છે તો તેમણે કહ્યું કે ના. શરૂઆતમાં થોડો નર્વસ હતો. એક વખત આંખ જામી ગઈ તો પછી હું છેલ્લે સુધી બેટીંગ કરવા માંગતો હતો. ફ્લિક સ્વિપને લઈને તેમણે કહ્યું કે હું આ શોર્ટ હાથે કરીને ન હતો રમ્યો. હું બોલને શોર્ટ ફાઈન લેગના ઉપરથી રમવા માંગતો હતો પરંતુ બોલ બોટને અથડાઈને થોડો દૂર જતો રહ્યો. 

હજુ ઘણુ કામ કરવાનું બાકી 
વર્લ્ડ કપની ટીમ સાથે જોડાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું, "જ્યારે અમે અહીં આવ્યા તો અમને ખબર હતી કે વર્લ્ડ કપ માટે અમારા 15 ખેલાડી કયા હોવાના છે. એશિયા કપ અમને સારી તસવીર ન હતું આપવાનો. કારણ કે અમારી પાસે ગ્રુપ સ્ટેજમાં બે મેચ જ હતી. 

પરંતુ કિસ્મતથી અમે પહેલી મેચમાં બેટિંગ કરવા અને નેપાળના વિરૂદ્ધ બોલિંગ કરવાનો મોકો મળ્યો. હજુ પણ ઘણુ કામ કરવાનું બાકી છે. ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત હતા જે વાપસી કરી રહ્યા છે અને તેમને ફોમમાં પાછા આવવાનો સમય જોઈએ છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ