બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / results of mars transition in capricorn

રાશિફળ / આ પાંચ રાશિના જાતકો સાચવજો! શનિ અને મંગળ આવી રહ્યા છે સાથે, પૈસાની પડશે તકલીફ

Khevna

Last Updated: 12:49 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. આવામાં જાણો કઈ રાશિઓ માટે આ ગોચર શુભ રહેશે તથા કઈ રાશીઓ માટે અશુભ

  • મંગળનો મકરમાં પ્રવેશ 
  • આ રાશિઓ માટે શુભ
  • આ રાશિઓ માટે અશુભ 

મંગળ ગ્રહ 26 ફેબ્રુઆરી, 2022ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જ્યાં પહેલાથી જ શનિ દેવ હાજર છે. જ્યોતિષમાં મંગળનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મકર રાશિ મંગળ ગ્રહની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. આવામાં આ રાશિમાં મંગળ ગ્રહ મજબૂત સ્થિતિમાં રહેવાના છે. આ ગોચરનો પ્રભાવ બધી 12 રાશિઓના જીવનમાં અત્યંત ચમત્કારી નતીજાઓ લઈને આવશે. મકર રાશિમાં મંગળની શનિ સાથે યુતિ પણ થશે. જોકે મંગળ તથા શનિની યુતિ સારી ન કહી શકાય. આ યુતિના પ્રભાવથી અમુક ગંભીર સમસ્યાઓ, દુર્ઘટનાઓ તથા સર્જરી વગેરે થવાની આશંકા છે. 

આ રાશિઓ માટે શુભ 

મેષ: મેષ રાશિના જાતકો માટે માળનું આ ગોચર કરિયર માટે શુભ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તમે એ ઉપલબ્ધિઓથી સંતુષ્ટ નહિ થાવ. જોકે આ દરમિયાન તમારે પોતાના કાર્યસ્થળ પર વધારે સતર્ક રહેવાની જરૂર છે. 

વૃષભ : વૃષભ રાશિના જાતકો માટે વ્યવસાયના સંબંધમાં લાભ મેળવવાનો આ એક સારો સામાય સાબિત થશે. આ દરમિયાન તમારી સમાજમાં સ્થિતિ પણ વધશે. 

મિથુન: મિથુન રાશિના જાતકો માટે આ અવધિ આર્થિક રૂપથી સ્થિર તથા સુરક્ષિત રહેવાની છે. જોકે આ દરમિયાન રોકાણથી બચવાની સલાહ આપવામાં આવે છે. અન્યથા તમને નુકસાન થઇ શકે છે. આર્થિક રૂપથી ભૂતકાળમાં કરેલ કોઈન રોકાણથી લાભ પ્રાપ્ત થશે. 

તુલા: પોતાના પ્રયાસોમાં કોઈપણ અછત ન રાખો કેમકે આ અવધિ દરમિયાન તમને વેતન વૃદ્ધિ, પદોન્મતી, ઇનામ, માન સમ્માન પ્રાપ્ત થવાની સંભાવના છે. 

વૃશ્ચિક: આ દરમિયાન તમે તમારી મહેનત તથા પ્રયાસથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવામાં કાબેલ રહેશો. જોકે તમને સલાહ છે કે કોઈપણ કાનૂની મસલામાં ન પડશો. 

કુંભ: આ દરમિયાન તમારા વરિષ્ઠ લોકોનો વ્યવહાર તમારા પ્રતિ કઠોર હોઈ શકે છે. આવામાં આ દરમિયાન સફળતાનો મંત્ર કેવળ તમારી મહેનતથી જ સિદ્ધ થશે. 

મીન: આ અવધિ દરમિયાન, તમારે મિત્રો, સ્વાસ્થ્ય તથા ભાગ્યનો ભરપૂર સાથ મળશે, જેનાં દમ પર પોતાના જીવનની દરેક મુશ્કેલીને પાર કરવામાં તમે સક્ષમ બનશો. 

આ રાશિના જાતકો સાવધાન

કર્ક: આ સમય અવધિ દરમિયાન, પોતાના કામ પર લોકો સાથે કોઈપણ પ્રકારની દલીલોથી બચો. કેમકે શક્ય છે કે આ દરમિયાન તમારા વરિષ્ઠ તમારાથી ખૂબ ખુશ ન હોય. નવો પ્રોજેક્ટ શરુ ન કરશો. 

સિંહ: આ અવધિ દરમિયાન, તમે કોઈ કાનૂની પચડામાં ફંસાઈ શકો છો. કરિયરના મોરચા પર મોક્રીમાં તમારું પ્રદર્શન ધીરે ધીરે સારું થશે તથા સફળતા પ્રાપ્ત કરવાની દિશામાં તમારા પ્રયાસો સફળ જશે. 

કન્યા: આ અવધિ દરમીયાન< કરિયરમાં ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે પડોન્ન્મતી તથા વેતન વૃદ્ધિમાં સમય લાગવાની આશંકા છે. 

ધનુ: ઘરના સદસ્યો સાથે સંપત્તિ સંબંધિત કોઈ વિવાદોનો સામનો કરવો પડી શકે છે. આવામાં સલાહ આપવામાં આવે છે કે પોતાની વાણી પર સંયમ રાખો તથા કોઈ વિષે ખરાબ ન બોલો તથા સાથે જ સારો વ્યવહાર રાખો. 

મકર: આ દરમિયાન, તમારો સ્વભાવ થોડો આક્રમક થઈ જશે એટલે તમારે શાંત તથા ધૈર્યવાન રહેવાની જરૂર છે. પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે કેમકે તમારો ગુસ્સો આ સમય દરમિયાન હદ થી વધારે રહેવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ