બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Rekha with her secretary...: The writer who wrote Rekha's biography made a sensational revelation, you will be shocked to know

ગપશપ / રેખા તેના સેક્રેટરીની સાથે જ...: રેખાની બાયોગ્રાફી લખનાર રાઇટરે જ કર્યો સનસનીખેજ ખુલાસો, જાણીને ચોંકી જશો

Megha

Last Updated: 01:23 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાસિર ઉસ્માને લખેલી રેખાની બાયોગ્રાફી પરના પુસ્તકમાં રેખાના વિવાદાસ્પદ જીવન વિશે ઘણી વાતો લખવામાં આવી છે. હવે એમને કહ્યું છે કે રેખાના સબંધ તેની સેક્રેટરી ફરઝાના સાથે છે.

  • અભિનેત્રી રેખા તેના અંગત જીવન માટે હંમેશા ચર્ચામાં રહે છે
  • શું  છે રેખા અને સેક્રેટરી ફરઝાના વચ્ચે સંબંધ?
  • રેખાની બાયોગ્રાફી લખનાર યાસિર ઉસ્માને કર્યો દાવો 

હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રી રેખા તેની સુંદરતા, મજબૂત અભિનય અને અંગત જીવન માટે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી રેખાનું નામ બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે જોડાયું હતું, જેમાંથી એક અમિતાભ બચ્ચન હતા. પરંતુ હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. રેખાની બાયોગ્રાફી લખનાર લેખક યાસિર ઉસ્માનનો દાવો છે કે અભિનેત્રી ઘણા વર્ષોથી તેની સેક્રેટરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં છે. 

શું  છે રેખા અને સેક્રેટરી ફરઝાના વચ્ચે સંબંધ?
હાલમાં જ એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં યાસિર ઉસ્માને લખેલી રેખાની બાયોગ્રાફી પરના પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં રેખાના વિવાદાસ્પદ જીવન વિશે ઘણી વાતો લખવામાં આવી છે. જેમાંથી એક રેખાના રિલેશનશિપ સ્ટેટસ પર કરવામાં આવ્યું છે. યાસિર ઉસ્માનના પુસ્તક અનુસાર અભિનેત્રી રેખાના સબંધ તેની સેક્રેટરી ફરઝાના સાથે છે. અને ફરઝાના એકમાત્ર એવી વ્યક્તિ છે જેને રેખાના બેડરૂમમાં જવાની છૂટ છે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો યાસિર ઉસ્માનનો દાવો છે કે રેખા અને ફરઝાનાના સંબંધો છેલ્લા 30 વર્ષથી છે.

રેખાના સંબંધો ઘણી હેડલાઇન્સ ભેગી કરે છે
રેખાના લવ અફેર્સના સંબંધો ઘણા દાયકાઓથી હેડલાઇન્સનો ભાગ છે. ક્યારેક રેખાના અમિતાભ બચ્ચન સાથેના સંબંધોને કારણે લોકપ્રિયતા મળી તો ક્યારેક અભિનેત્રીનું નામ વિનોદ ખન્ના સાથે જોડાયું. ત્યારબાદ અભિનેત્રીએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના થોડા સમય બાદ રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. અને પછી લાંબા સમય સુધી, અભિનેત્રીનું નામ સેક્રેટરી સાથે  જોડાતું રહ્યું છે. હવે યાસિર ઉસ્માનના પુસ્તકમાં આ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ એ નોંધનીય છે કે આ પ્રશ્ન હંમેશા ઉઠતો રહ્યો છે કે લગ્ન ન કર્યા હોવા છતાં રેખા શા માટે દુલ્હનની જેમ કપાળ પર સિંદૂર લગાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ