બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / ravindra jadeja has taken most wickets by indian spinner in world cup broke anil kumble record 2023

World Cup 2023 / યુવરાજ સિંહ-કુંબલેને પછાડી રવિન્દ્ર જાડેજા આ મામલે બન્યો નંબર-1 ખેલાડી, આ રેકોર્ડે મચાવી ધૂમ

Manisha Jogi

Last Updated: 03:23 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી મ્હાત આપી છે અને 9મી મેચમાં જીત મેળવી છે. પૂર્વ ભારતીય ખેલાડી અનિલ કુંબલે અને યુવરાજ સિંહનો એક મોટો રેકોર્ડ તોડવાની સાથે તેમને પાછળ પણ છોડી દીધા છે.

  • ભારતીય ટીમે નેધરલેન્ડને 160 રનથી મ્હાત આપી
  • રવિન્દ્ર જાડેજાએ યુવરાજ સિંહ-કુંબલેને પછાડી સૌથી આગળ
  • પૂર્વ ભારતીય ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી મ્હાત આપી છે અને 9મી મેચમાં જીત મેળવી છે. રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજાએ નેધરલેન્ડ સામેની મેચમાં 2 વિકેટ લીધી છે, ઉપરાંત પૂર્વ ભારતીય ખેલાડી અનિલ કુંબલે અને યુવરાજ સિંહનો એક મોટો રેકોર્ડ તોડવાની સાથે તેમને પાછળ પણ છોડી દીધા છે. 

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર
રવિન્દ્ર જાડેજા સૌથી વધુ વિકેટ લેનાર સ્પિન બોલર બની ગયા છે. જાડેજાએ વર્લ્ડ કપ 2023ની 9 મેચમાં 18.25ની સરેરાશથી કુલ 16 વિકેટ લીધી છે અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં 33 રન આપવાની સાથે 5 વિકેટ લીઘી હતી. રવિન્દ્ર જાડેજાએ અનિલ કુંબલે અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી દીધો છે. કુંબલેએ વર્ષ 1996ના વર્લ્ડ કપમાં 15 વિકેટ લીધી હતી અને યુવરાજે સિંહે 2011ના વર્લ્ડ કપમાં 15 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 14 વિકેટ લીધી છે.  

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર
રવિન્દ્ર જાડેજા (2023)- 16 વિકેટ
અનિલ કુંબલે (1996)- 15 વિકેટ
યુવરાજ સિંહ (2011)- 15 વિકેટ
કુલદીપ યાદવ (2023)- 14 વિકેટ
મનિંદર સિંહ (1987)- 14 વિકેટ

વર્લ્ડ કપ સેમિફાઈનલ
વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સાથે ટક્કર થશે. લીગ સ્ટેજ દરમિયાન ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. નોકઆઉટ મેચમાં ભારતી ટીમનો ઓસ્ટ્રેલિયા સામે સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયો છે. વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે આ મેચ રમવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ