બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / RashiBhavishya 24 november vtv gujarati how will be your day

24 નવેમ્બર / પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતા, ઈમાનદારીની થશે કસોટી, આ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે સંકટવાળો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vaidehi

Last Updated: 06:58 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
24 11 2023 શુક્રવાર
માસ કારતક
પક્ષ શુક્લ 
તિથિ બારસ સાંજે 7:06 પછી તેરસ
નક્ષત્ર રેવતી
યોગ સિદ્ધિ સવારે 9:03 પછી વ્યતિપાત
કરણ બાલવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) બપોરે 3:59 પછી મેષ (અ.લ.ઈ.)

આજનું દિન વિશેષ
દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ
સંતાનનું વરદાન આપે ગુરુ
લગ્નવાંછુંઓની મનોકામના પૂર્તિ
ભાગ્યનો અભ્યુદય કરે બૃહસ્પતિ
જીવનમાં સફળતાના દ્વાર ખોલે ગુરુ

મેષ (અ.લ.ઈ.) 
નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય
કુટુંબ પરિવારમાં સુમેળ જણાય
જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય 
લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 

વૃષભ  (બ.વ.ઉ.) 
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે
સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે 
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

મિથુન (ક.છ.ઘ.) 
ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય
મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો 
જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

કર્ક   (ડ.હ.) 
કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે 
નોકરી-ધંધા માટે નવી તકો મળશે
કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે 
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે 

સિંહ (મ.ટ.) 
માન-સન્માન અને આબરૂમાં વધારો થાય 
કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું
નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય
કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો

કન્યા (પ.ઠ.ણ.) 
નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી 
મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે 
નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે 
ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે

તુલા   (ર.ત.) 
નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
કરેલી મહેનત સારું ફળ આપશે 

વૃશ્ચિક (ન.ય.) 
ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે 
નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે 
કાયદાકીય રીતે સાવચેતી રાખવી 
પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે
અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય 
સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે
નોકરીયાતને કામનો બોજો વધે

મકર (ખ.જ.) 
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય 
પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય 
અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય 
લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી 

કુંભ (ગ.શ.સ.ષ.) 
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે
આરોગ્ય બાબતે સાવચેતી રાખવી 
નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય 
સંતાન બાબતની ચિંતામાં વધારો થાય

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય 
વારસાઈ મિલકતોનો ઉકેલ આવે 
નાના-મોટા પ્રવાસના આયોજનો થાય 
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે 

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

શું કરવું? : મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો
શું ના કરવું? : કાળા વસ્ત્રો પહેરવા નહીં
આજનો મંત્ર : ૐ બૃહસ્પતયે નમઃ
આજનું દાન : દૂધની મીઠાઈનું દાન કરવું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ