બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટ / Rangila Rajkot turned saffron: See which candidate won which seat

રાજકોટમાં ભગવો / રંગીલા રાજકોટને લાગ્યો ભગવો રંગ: જુઓ કઈ બેઠક પર કયો ઉમેદવાર થયો વિજયી

Priyakant

Last Updated: 01:33 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું હતુ, પરિણામ જાહેર થતાં ભાજપનો ભગવો લહેરાયો

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રંગીલા રાજકોટને ભગવો રંગ લાગ્યો
  • રાજકોટની તમામ આઠ બેઠક ઉપર કેસરીયો લહેરાયો 
  • રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચીમ, રાજકોટ ગ્રામીણમાં ભાજપ 
  • જસદણ, કુંવરજી બાવળિયા, ગોંડલ અને જેતપુરમાં ભગવો લહેરાયો 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રંગીલા રાજકોટને ભગવો રંગ લાગ્યો છે. રાજકોટની તમામ આઠ બેઠક ઉપર કેસરીયો લહેરાયો છે. રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચીમ, રાજકોટ ગ્રામીણ, જસદણ, કુંવરજી બાવળિયા, ગોંડલ અને જેતપુરમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. રાજકોટમાં તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું હતું. જોકે આજે પરિણામ જાહેર થતાં ભાજપનો ભગવો લહેરાયો છે. 


રાજકોટની તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ,  રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, રાજકોટ પશ્ચીમ બેઠક પર દર્શિત શાહ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાણું બાબરિયાનો વિજય થયો છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. આ સાથે જસદણ બેઠક ઉપર ભાજપના કુંવરજી બાવળિયાની જીત થઈ છે. તો ગોંડલ બેઠક ઉપર ગીતાબા જાડેજા, જેતપુરમાં જયેશ રાદડીયા અને ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડલિયાની જીત થઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ