બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / rajasthan exit polls predict bjp win big jolt for congress ashok gehlot

અનુમાન / રાજસ્થાનમાં નહીં બદલાય રિવાજ! તમામ એક્ઝિટ પોલમાં નથી ચાલી રહ્યો ગેહલોતનો જાદુ, જુઓ કઈ પાર્ટીને કેટલી સીટનું અનુમાન

Dinesh

Last Updated: 09:54 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Exit Polls: રાજસ્થાનમાં મોટા ભાગના એક્જિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમત મળવાની ભવિષ્યવાણી કરાઈ રહી છે.

  • રાજસ્થાન ચૂંટણીને લઈ આવ્યા એક્ઝિટ પોલના આંકડા
  • કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળવાની ભવિષ્યવાણી 
  • ભાજપને 100થી 110 બેઠક મળી શકે છે: ટીવી 9 ભારતવર્ષ

દર 5 વર્ષે સરકાર બદલવાનો રિવાજ રાજસ્થાનમાં ચાલી રહ્યો છે પરંતુ આ વર્ષે પણ તે રિવાજ યથાવત રહેશે કે કેમ ? ગુરૂવારે સાંજે એક્ઝિટ પોલએ આ મામલે જવાબ હા આપ્યો છે. લગભગ તમામ એક્ઝિટ પોલનો અનુમાન છે કે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી ભારે રહેશે.  કેટલાક એક્જિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમત મળવાની પણ ભવિષ્યવાણી કરાઈ છે. 

હિમાચલ ચૂંટણીના પરિણામ પહેલા સક્રિય થયા ભાજપ-કોંગ્રેસ, શરુ કરી દીધું મોટું  કામ I BJP-congress talk with independent candidates to win the elections on  8th december

ન્યૂઝ 18 અને ટાર્ગેટ મહાપોલ શું કહે છે ?
ન્યૂઝ 18 અને ટાર્ગેટ મહાપોલએ એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપને બહુમતીનો અંદાજ લગાવ્યો છે. આ એક્ઝિટ પોલમાં અંદાજ લગાવ્યો છે કે, ભાજપ 111 બેઠકો પર જીત મેળવી શકે છે. કોંગ્રેસને 74 બેઠકો પર જીત મળી શકવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે. જ્યારે અન્યના ખાતામાં 14 બેઠકો જઈ શકે છે. 

Rajasthan Exit Poll 2023 Live: 3 exit polls in Rajasthan gave good news to BJP, how many seats will Congress get?

પોલસ્ટ્રેટની ભવિષ્યવાણી
રાજસ્થાન પર ટીવી 9 ભારતવર્ષ અને પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલમાં ભાજપને ભારે બહુમતી મળી રહી છે. એજન્સીએ કહ્યું કે, ભાજપને 100થી 110 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે.

જન કી બાત એક્ઝિટ પોલ
જન કી બાત એક્જિટ પોલમાં ભાજપને બપ્પર બહુમતી મળી રહી છે. ભાજપને 100થી 122 બેઠકો મળવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને 62.85 ટકા બેઠકો મળવાની વાત કરવામાં આવી રહી છે. જ્યારે અન્યના ખાતામાં 14-15 બેઠકો જતી દર્શાવી છે

ઈન્ડિયા ટુડે એક્ઝિટ પોલ
ઈન્ડિયા ટુડે માય એક્સિસ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસને કાંટાની ટક્કર બતાવવામાં આવી રહી છે. જેમા ભાજપને 80થી110 બેઠકો મળવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસને 86થી106 બેઠકો મળવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ