બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics heated up on the issue of unemployment in Gujarat

આક્ષેપ / બેરોજગારી પર બબાલ: કોંગ્રેસે કહ્યું યુવાનોનું શોષણ સ્થાનિક રોજગારી મળતી નથી, સામે જવાબ મળ્યો તેમને ભાજપ સરકારનું કામ પચતું નથી

Dinesh

Last Updated: 06:40 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે કામદાર અને કર્મચારીઓનું શોષણ થાય છે. સચિવાલયમાં કામ કરતા લીફ્ટમેનને 7 હજાર જ પગાર ચૂકવાય છે

  • બેરોજગારી મુદ્દે રાજકારણ ગરમાયું
  • ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને
  • અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસે કર્યા આક્ષેપ


ગુજરાતમાં બેરોજગારી મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે યુવાનોએ મંચ પર આવી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકારની સહાય પ્રાપ્ત કરનાર ઉદ્યોગોમાં 85% સ્થાનિકોને રોજગારીનો નિયમ હોવા છતાં ગુજરાત સરકાર રોજગારી આપતી નથી. જે સમગ્ર મામલે ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે.  

અમિત ચાવડાના ભાજપ પ્રહાર
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે કામદાર અને કર્મચારીઓનું શોષણ થાય છે. સચિવાલયમાં કામ કરતા લીફ્ટમેનને 7 હજાર જ પગાર ચૂકવાય છે ગુજરાત ભાજપ સરકારમાં સરકારના માનીતા લોકો કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના યુવાનોને કાયમી નોકરી મળતી નથી અને યુવાનોનું શોષણ થાય છે. યુવાનોએ મંચ પર આવી આક્રોશ વ્યક્ત કર્યો છે તેમજ સરકારની સહાય પ્રાપ્ત કરનાર ઉદ્યોગોમાં 85% સ્થાનિકોને રોજગારીનો નિયમ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. સરકારના માનીતા લોકો કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે તેમજ કાયદા પ્રમાણે સપ્તાહના 48 કલાકથી વધુ કામ ન લઈ શકાય.

ભાજપની પ્રતિક્રિયા
બીજી તરફ ગુજરાત ભાજપના નેતા યમલ વ્યાસ બેરોજગારી અંગે જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે યુવાનો સાથે અને ગુજરાતના નાગરિકો સાથે તમામ પ્રકારનો સંપર્ક ગુમાવી ચુકી છે. કોંગેસને ખબર નથી કે ગુજરાતમાં બેકારીનો દર ઓછામાં ઓછામાં છે, જે કોગ્રેસ માનવા તૈયાર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત ડેરી ઉધોગમાં દેશમાં સૌથી આગળ છે અને કોંગ્રેસને ભાજપ સરકાર સારુ કામ કરે છે તેમને ક્યારેય પચતુ નથી.

યમલ વ્યાસ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ