બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / Police raids on Couple Box operating under the guise of a cafe in Vadodara Fatehganj

SHORT & SIMPLE / વડોદરામાં કેફેની આડમાં ચાલતા ક્પલ બોક્સ પર દરોડા, હનીમૂન રૂમ જેમ સજાવ્યા હતા બોક્સ, 5 સામે ગુનો દાખલ

Dinesh

Last Updated: 12:08 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ફતેહગંજમાં રોજેટ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ચાલતા ધ ટેન્ટ કાફે પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી છે, કેફેની આડમાં ક્પલ બોક્સ ચાલતા હતા

  • કેફેની આડમાં ચાલતા ક્પલ બોક્સ પર દરોડા
  • ધ ટેન્ટ કાફે પર પોલીસની કાર્યવાહી
  • કેફેના 2 માલિકો સહિત 5 સામે ગુનો દાખલ


વડોદરામાં કેફેની આડમાં ચાલતા ક્પલ બોક્સ પર પોલીસે દરોડા પાડ્યા છે. ફતેહગંજના રોજેટ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ચાલતા ધ ટેન્ટ કાફે પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી છે. કેફેમાં યુવક અને યુવતીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે.

કેફેની આડમાં ચાલતા ટેન્ટ કપલ બોક્સ
ફતેહગંજમાં કેફેની આડમાં ચાલતા ટેન્ટ કપલ બોક્સ પર પોલીસે તબાઈ બોલાવી છે. ફતેહગંજના રોજેટ કોમ્પ્લેકક્ષમાં પોલીસે દરોડા પાડ્યાં છે. કોમ્પેલકક્ષ પહેલા માળે ચાલતા ધ ટેન્ટ કાફે પર પોલીસની કાર્યવાહી કરી છે. ટેન્ટમાં એકાંત માણી શકાય તેવી અંધકાર અને ચા નાસ્તાની વ્યવસ્થા કરાયેલી હતી. કેટલાક યુવક યુવતીઓ શંકાસપદ હાલતમાં મળી આવ્યા છે. મેનેજર અને કેશિયર સહિત ત્રણની અટકાયત કરી છે. બે માલિકો સહિત 5 સામે ગુનો દાખલ કરાયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ