બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / pm Modi Urges To Take The Right Precautions For Tropical And Vector-Borne Diseases

નિવેદન / કોરોના મહામારી વચ્ચે PM મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું, આ બીમારીથી રહો સાવધાન

Parth

Last Updated: 04:36 PM, 18 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, વાયરસ દિવસેને દિવસે વધુમાં વધુ લોકોનો જીવ લઇ રહ્યો છે ત્યારે ચોમાસું શરુ થઇ ગયું છે. સામાન્યપણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે છે પણ આ વર્ષે પહેલેથી કોરોના વાયરસના દર્દીઓથી અસ્પતાલો ખચોખચ થઇ ગયા છે ત્યારે આવી બીમારીઓના ખતરાને ધ્યાનમાં લઈને પીએમ મોદીએ લોકોને ખાસ અપીલ કરી છે.

  • PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને કરી અપીલ 
  • હું તમારા બધાથી યોગ્ય સાવધાની જાળવવાની અપીલ કરું છું : પીએમ 
  • મચ્છરજન્ય રોગોથી લડવા કેન્દ્ર સરકાર રાખી રહી છે નજર 

ટ્વિટ કરીને કરી અપીલ 

વરસાદના મોસમમાં કેટલાય પ્રકારના જીવજંતુઓ એક્ટિવ થઇ જતા હોય છે અને તેના કારણે કેટલાય પ્રકારની બીમારીઓ થઇ જાય છે. વડાપ્રધાન મોદીએ પણ આ પ્રકારની બીમારીથી લોકોને ચેતવણી આપતા સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે ડીડી ન્યૂઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોને રિટ્વિટ કરીને લખ્યું, આ મોસમ વેક્ટર-જનન રોગોનું છે, હું તમારા બધાથી યોગ્ય સાવધાની જાળવવાની અપીલ કરું છું. પીએમ મોદીએ જણાવ્યું કે સરકાર દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, તેમણે લખ્યું કે સરકાર હાલાત પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકોની સારવાર સુનિશ્ચિત કરી રહી છે. 

મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાય દર્શાવતા વીડિયોને PMએ કર્યો રિટ્વિટ 

નોંધનીય છે કે પીએમ મોદીએ ડીડી ન્યૂઝનો જે વીડિયો રિટ્વિટ કર્યો છે તેમાં વરસાદમાં મચ્છરોથી થતી બીમારીથી કઈ રીતે બચી શકાય છે તે વિશે જાણકારી આપવામાં  આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલ પગલાઓની જાણકારી આપવામાં આવી છે.  

નોંધનીય છે કે ચોમાસામાં ડેન્ગ્યું, મલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓનો રોગચાળો ફાટી નીકળે છે. દેશના પાટનગર દિલ્હીમાં 400થી વધારે સ્વાઈન ફ્લુના કેસ સામે આવ્યા છે અને યોગ્ય સારવાર ન મળે તો આવી બીમારીઓ લોકોના જીવ લઇ શકે છે. દિલ્હીમાં દર વર્ષે ડેન્ગ્યું, ચિકનગુનિયા અને મલેરિયાના કેસ સામે આવે છે. ;ગુજરાતમાં પણ રોગચાળાની સિઝનમાં સામાન્યપણે હોસ્પિટલોમાં આવી બીમારીઓના દર્દીઓ વધી જતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે પહેલેથી જ હોસ્પિટલોમાં દર્દી ઉભરાઈ રહ્યા છે અને એવામાં આવો રોગચાળો ફાટી નીકળે તો સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ