બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / PM Modi remembers shri aurobindo india as immortal seed

પોંડિચેરી / ભારત એક અમર બીજ છે, જે વિપરીત હાલતમાં દબાઈ શકે પરંતુ... PM મોદીએ આપ્યું ઉદાહરણ

Vaidehi

Last Updated: 08:06 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં આજે મોટાં પડકારો છે. આ પડકારોનાં સમાધાનમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. શ્રી અરબિંદોની 150મી જન્મજયંતિની દેશવાસીઓને શુભકામના આપી.

  • પીએમ મોદીએ શ્રી અરબિંદોને કર્યાં યાદ
  • 150મી જન્મજયંતિ નિમીત્તે સિક્કા અને ટપાલ કર્યા લોન્ચ
  • ભારત અને તેમના વ્યક્તિત્વ પર કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી શ્રી અરબિંદોની 150મી જયંતિ પર સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ બહાર પાડેલ છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે શ્રી અરબિંદોનું જીવન એક ભારતનું શ્રેષ્ઠ પ્રતિબિંબ છે. તેમનો જન્મ ભલે બંગાળમાં થયો હતો પરંતુ તેમણે પોતાનું મોટાભાગનું જીવન ગુજરાત અને પોંડિચેરીમાં વ્યતિત કર્યું છે.

તે જ્યાં પણ ગયાં પોતાના વ્યક્તિત્વની છાપ છોડી ગયાં-PM
શ્રી અરબિંદોની 150મી જયંતિ નિમીત્તે પીએમ મોદી કહ્યું કે ભલે શ્રી અરબિંદો બંગાળમાં જન્મ્યા હોય પરંતુ તેમણે પોતાના જીવનનો મોટા ભાગનો સમય પોંડિચેરી અને ગુજરાતમાં વિતાવ્યો છે. તે જ્યાં પણ ગયાં છે ત્યાં તેમણે પોતાના વ્યક્તિત્વની છાપ મૂકી છે.

દેશવાસીઓને આપી શુભકામનાઓ..
તેમણે કહ્યું કે આ  પ્રસંગ પર હું તમામ દેશવાસીઓને અનેક શુભકામનાઓ પાઠવું છું. શ્રી અરબિંદોનાં 150માં જન્મ વર્ષ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણાઓ, વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આ આખું વર્ષ વિશેષ રૂપે ઊજવવાનો સંકલ્પ કર્યો હતો.

અમર બીજ છે ભારત- PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત એ અમર બીજ છે કે જે વિપરીતથી વિપરીત પરિસ્થિતિઓમાં થોડું દબાઇ શકે છે , થોડું કરમાઇ શકે છે પરંતુ તે ક્યારેય મરી શકતું નથી કારણ કે ભારત માનવ સભ્યતાનું સૌથી પરિષ્કૃત વિચાર છે, માનવતાનો સૌથી સ્વભાવિક સ્વર છે.

દુનિયામાં આજે મોટાં પડકારો છે- પીએમ મોદી
તેમણે કહ્યું કે દુનિયામાં આજે ઘણાં મોટાં પડકારો છે. આ પડકારોનાં સમાધાનમાં ભારતની ભૂમિકા મહત્વની છે. મહર્ષિ અરબિંદોનાં જીવનને જો આપણે નજીકથી જોઇએ તો તેમાં આપણને ભારતની આત્મા અને વિકાસયાત્રાનાં દર્શન થાય છે. અરબિંદો એવા વ્યક્તિત્વ હતાં કે જેમના જીવનમાં આધુનિક શોધ પણ હતી, રાજનૈતિક પ્રતિરોધ પણ હતો અને બ્રહ્મ બોધ પણ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ