બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / pm modi praised mp covid period canteen rate list new parliament building lok sabha

સત્ર / 'આવનારી પેઢી ન્યાય સંહિતા સાથે જીવશે', ટ્રિપલ તલાક, 370..., લોકસભામાં PM મોદીએ એવાં કાર્યો ગણાવ્યાં જેની વર્ષોથી લોકો પ્રતિક્ષા કરતા

Dinesh

Last Updated: 06:58 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

parliament news: પીએમએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં ઘણા સુધારા થયા છે આ તમામ ગેમ ચેન્જર્સ છે, 21મી સદીના ભારતનો મજબૂત પાયો દેખાય છે

  • 17મી લોકસભાના છેલ્લા સત્રને PMએ સંબોધ્યો
  • 'છેલ્લા 5 વર્ષમાં ઘણા સુધારા થયા છે, જે તમામ ગેમ ચેન્જર્સ છે'
  • 'આ ગૃહે કલમ 370 નાબૂદ કરી છે'


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી લોકસભાના છેલ્લા સત્રને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કોવિડ કાળ તેમજ સાંસદોની સેલેરી કાપ અને નવા સંસદ ભવનના નિર્માણ સહિતના વિષય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં માનવ જાતિએ સૌથી મોટો સંકટ સમય નિકાળ્યો છે. છતા પણ દેશના કામમાં જરા પણ અડચણ આવવા દીધી હતી. તેમણે કહ્યું કે, આ કાલખંડમાં દેશની જરૂરિયાતોને જોતા સાંસદોએ પણ સાંસદ નિધિ છોડવાનો નિર્ણય લીધો છે. સાસંદોએ સમાજને ભરોસો આપવા માટે તેમની સેલરીના 30 ટકા કાપનો ફેસલો લીધો હતો. 

PM મોદીએ શું કહ્યું ?
પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે, અમે સાંસદો જોડે સાંભળતા હતા કે, સાંસદોને આટલી સેલેરી મળે છે અને કેન્ટિનમાં સસ્તુ ભોજન મળે છે. પરંતુ તમે (લોકસભા સ્પીકર ઓમ બિરલા)નો નિર્ણય લીધો કે, તમામ માટે કેન્ટિન સમાન ભાવે રહેશે, સાસંદો એ ક્યારે એનો વિરોધ ન કર્યો. પીએમએ કહ્યું કે, સાંસદોએ નવો ભવન થવો જોઈએ તેવી ચર્ચા ઘણી કરી હતી પરંતુ નિર્ણય કોઈ લીધો ન હતો. દેશએ નિર્ણય લીધો જેના પરિણામે નવો સંસદ ભવન નિર્માણ પામ્યો.   

'છેલ્લા 5 વર્ષમાં ઘણા સુધારા થયા'
પીએમએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં ઘણા સુધારા થયા છે. આ તમામ ગેમ ચેન્જર્સ છે. 21મી સદીના ભારતનો મજબૂત પાયો તેમનામાં દેખાય છે. દેશ એક મોટા પરિવર્તન તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ગૃહના તમામ સાથીઓએ તેમની ભાગીદારી આપી છે. જે વસ્તુઓની અમારી ઘણી પેઢીઓ રાહ જોઈ રહી હતી, તેવી બાબતો પણ છેલ્લા 5 વર્ષમાં બની છે. અમે પેઢીઓની રાહ પૂરી કરી છે. ઘણી પેઢીઓએ બંધારણનું સ્વપ્ન જોયું હતું. પરંતુ તે બંધારણમાં દરેક ક્ષણે તિરાડો દેખાતી હતી જ્યાં એક અંતર દેખાઈ રહ્યું હતું. પરંતુ આ ગૃહે કલમ 370 નાબૂદ કરી છે. 

વાંચવા જેવું: મોદી સરકાર રચવા જઈ રહી છે વધુ એક ઇતિહાસ, જ્યાં વર્ષોથી ચીન સાથે ચાલી રહ્યો છે વિવાદ, જાણો વિગત

'લોકોને સામાજિક ન્યાયથી વંચિત રાખ્યા હતા'
લોકસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં લોકોને સામાજિક ન્યાયથી વંચિત રાખ્યા હતા. પરંતુ સામાજિક ન્યાયના અમારા કોન્સેપ્ટથી જમ્મુ-કાશ્મીરના લોકોને પણ ફાયદો થયો છે. વધુમાં કહ્યું કે, ભારત આતંકવાદથી સંપૂર્ણપણે મુક્તી અનુભવી રહ્યું છે. 75 વર્ષ સુધી અંગ્રેજોએ આપેલા પીનલ કોડ હેઠળ જીવતા રહ્યા હતા. અમે નવી પેઢીને કહીશું કે દેશની આવનારી પેઢી ન્યાયિક સંહિતા પ્રમાણે જીવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ