બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / PM Modi Meets President Kovind; Gives Him First-hand Account Of Punjab Security Breach

હાઈ પ્રોફાઈલ વિઝિટ / સુરક્ષામાં ચૂક મામલે કોઈ મોટા એક્શનની તૈયારી? રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM મોદી, થઈ આ ચર્ચા

Hiralal

Last Updated: 03:07 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂક મામલે કોઈ મોટા પગલાં ભરવાની તૈયારી થઈ રહી હોવાનું લાગી રહ્યું છે.

  • પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂક મામલો
  • પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યાં
  • રાષ્ટ્રપતિ કોવિંદ સુરક્ષા ચૂક મામલે જાણકારી માગી

પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે. આજે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે પંજાબમાં થયેલી સુરક્ષા ચૂક મામલે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિએ પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. 

પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સુરક્ષા ચૂકની પ્રાથમિક માહિતી આપી 

રાષ્ટ્રપતિ ભવને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પ્રધાનમંત્રી મોદીની તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી અને કાલે પંજાબમાં તેમની સુરક્ષામાં થયેલી ચૂક મામલે વધારે જાણકારી લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે સુરક્ષા પ્રોટોકોલનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં ભરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના ન બને. 

પીએમની સુરક્ષા અંગેનો વિવાદ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ-દેવગૌડા
દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પણ પીએમ મોદીની સુરક્ષા અંગે ઉઠેલા વિવાદને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે ભારતના ટોચના હોદ્દા પર બીરાજમાન વ્યક્તિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે. તેમણે કહ્યું કે આપણે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ. 

કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટીની બેઠક યોજાઈ
સિક્યુરીટી પરની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂકના મામલે ચર્ચા કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ