બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / PM Modi Interview: 'By 2047, corruption and casteism will have no place in India

PM મોદી ઇન્ટરવ્યું / PM Modi Interview: '2047 સુધી ભારતમાં ભ્રષ્ટાચાર અને જાતિવાદને કોઈ સ્થાન નહીં હોય- PM મોદીનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 01:06 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Interview : એક ઇન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું, આપણા રાષ્ટ્રીય જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં હોય

  • PM મોદીએ ફરી એકવાર 2047 સુધીમાં વિકસિત ભારતની વાત કરી
  • એક ઇન્ટરવ્યુમાં PM મોદીએ આપ્યું મોટું નિવેદન
  • ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક: PM મોદી 
  • રાષ્ટ્રીય જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં હોય:PM મોદી 

PM Modi Interview : PM મોદી એ ફરી એકવાર 2047 સુધીમાં વિકસિત ભારતની વાત કરી છે. વાત જાણે એમ છે કે, PTI ને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદી એ કહ્યું કે, આજે આપણે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે જે આવનારા હજારો વર્ષો સુધી યાદ રહેશે. તેમણે કહ્યું કે G-20ની અધ્યક્ષતા મળ્યા બાદ ઘણી સકારાત્મક બાબતો થઈ છે. આમાંના ઘણા મારા હૃદયની નજીક છે. 

સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં હોય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે, આપણા રાષ્ટ્રીય જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં હોય. તેમણે કહ્યું કે, વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિત દૃષ્ટિકોણમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે.

PM મોદી એ PTIને આપેલા એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'સબકા સાથ, સબકા વિકાસ' વિશ્વ કલ્યાણ માટે પણ માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દુનિયાએ G-20માં અમારા શબ્દો અને વિઝનને માત્ર વિચારો તરીકે નહીં પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જોયા છે.

વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં હશે ભારત: PM મોદી
એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં પાંચ સ્થાનની છલાંગ લગાવવાની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં PM મોદી એ કહ્યું કે, ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. વડાપ્રધાને કહ્યું કે, લાંબા સમયથી ભારતને એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતું હતું, હવે તે એક અબજ મહત્વાકાંક્ષી મન અને બે અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે.

ચીન-પાકિસ્તાનને લઈ શું કહ્યું PM મોદી એ ?  
PM મોદી એ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં G-20 બેઠકો યોજવા પર પાકિસ્તાન અને ચીનના વાંધાને નકારી કાઢતાં કહ્યું હતું કે, ભારતના દરેક ભાગમાં બેઠકો યોજવી એ 'સ્વાભાવિક' છે. રશિયા-યુક્રેન યુદ્ધ પર PM મોદીએ કહ્યું કે, અલગ-અલગ જગ્યાઓ પર અલગ-અલગ સંઘર્ષને ઉકેલવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને કૂટનીતિ છે. તેમણે કહ્યું કે, સાયબર ગુનાઓ સામે લડવામાં વૈશ્વિક સહયોગ માત્ર ઇચ્છનીય નથી પણ અત્યંત જરૂરી પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ