બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / pm modi discuss with DM of 100 villages on corona situation

મહામારી / કોરોના મહામારી સંદર્ભે PM મોદીની જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચા શરૂ થઈ

ParthB

Last Updated: 12:47 PM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કારણે હવે ગામડાઓમાં પર સંક્રમણ વધી રહ્યું છે અને તે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 100 જિલ્લાના DM સાથે સીધી વાત કરી. આ દરમ્યાન તેમણે ત્યાંની સ્થિતિ, તેમના અનુભવ અને આગળ શું શું તૈયારી કરી છે તે વિશે ચર્ચા કરી.

  • PM મોદીએ મંગળવારે વધુ સંક્રમિત 100 ગામડાના DM સાથે સીધો સવાંદ કર્યો
  • હવે દરેક ગામ કોરોના મુક્ત કરવા માટે સમગ્ર દેશના જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અભિયાન
  • નવા કોરોનાના કેસ અંગે રાજ્યોની વાત  


PM મોદીએ મંગળવારે વધુ સંક્રમિત 100 ગામડાના DM સાથે સીધો સવાંદ કર્યો
કોરોનાની બીજી લહેર ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહી છે જેના કારણે કરોડો લોકો સંક્રમિત થયા છે. લાખો લોકો તેનાથી મોતને ભેટયા છે. હવે આ બીજી લહેર ભારતના દરેક ગામોમાં પણ પહોંચી ગઈ છે. ગામડાના લોકો પણ આ સંક્રમણનો ભોગ બન્યા છે. આ સ્થિતિની સમીક્ષા કરવા માટે PM મોદીએ મંગળવારે વધુ સંક્રમિત 100 ગામડાના DM સાથે સીધો સવાંદ કર્યો હતો, અને સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ તે ચર્ચામાં હાજર રહ્યા હતા. 

હવે દરેક ગામ કોરોના મુક્ત કરવા માટે સમગ્ર દેશના જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અભિયાન
દેશના ઘણા જિલ્લાઓ એવા છે જે હાલ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા છે. એવામાં ગામડાના લોકો પણ કોરોના સામે લડાઈ લડી રહ્યા છે, એવામાં સ્થાનિક પ્રશાસનની જવાબદારી વધી જાય છે. એના કારણે જ PM મોદીએ ગામડામાં કેવી રણનીતિ બનાવી છે તેના પર મંથન કરી રહ્યા છે. આ ચર્ચામાં કર્ણાટક, બિહાર, ચંડીગઢ, ઉત્તરાખંડ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, અને દિલ્હીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાં હાલત કેવી છે તેની સમીક્ષા કરી હતી. બાકીના જિલ્લાઓના DM સાથે 20 મે ના રોજ ચર્ચા કરશે.   

નવા કોરોનાના કેસ અંગે રાજ્યોની વાત
જો નવા કોરોનાના કેસ અંગે રાજ્યોની વાત કરીએ તો પહેલા સ્થાન પર કર્ણાટક છે. સોમવારે કર્ણાટકમાં 38000 નવા કેસ સામે આવ્યા. ત્યારે તમિલનાડુમાં આ સંખ્યા 33000 રહ્યા. મહારાષ્ટ્રમાં 26,616 રહ્યા અને કેરળમાં 21402 નવા કેસ સામે આવ્યા. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ઓડિસામાં નવા કેસ 10 હજારથી 20 હજારની વચ્ચે નોંધાયા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ