બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / Plastic buckets sold on Amazon for 26 thousand rupees, people said - what to buy by selling kidneys!

OMG / AMAZONએ નિકાળી ચમત્કારી પાણીની ડોલ,કિંમત એટલી કે,લોકો બોલ્યા - પાપ ધોવાઈ જતા હશે.

Khevna

Last Updated: 02:46 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amazonએ પાણીની ડોલની કિંમત હકીકતમાં 35,900 રૂપિયા રાખી હતી, જે હાલ ડિસ્કાઉંટ પર છે. લોકોને આખરે તે સમજાતુ નથી. પ્લાસ્ટિકમાં એવું તો શું છે, કે તેની કિંમત 26 હજાર રુપિયા સુધી પહોચી ગઈ છે.

  • ડોલમાં એવુ તો શું છે કે કિંમત 26000 રૂપિયા 
  • Amazon હસતા હસતા લોકોને લૂટે છે
  • આના પહેલા પણ Amazonએ લોકોને ચુના લગાવ્યા છે. 

ફેશન અને ટ્રેંડના નામે તમે લક્ઝુરીયસ વસ્તુની લૂટને તો જોઈ જ હશે. કયારેક તો ફાટેલુ સ્વેટર લાખોમાં વેચાઈ જાય છે. હવે ફેશન એસેસરીઝને છોડી દઈએ તો amazon જેવી ઓનલાઈન શોપિંગ સાઈટ પણ લોકોને હસતા - હસતા લૂટી રહી છે. હાલમાં જ આ સાઈટ પર વેચાયેલ લાલ રંગની પ્લાસ્ટિકની ડોલ ચર્ચામાં છે. તેનુ કારણ અમે તમને આગળ જણાવીશું.

વાસ્તવમાં, આ કોઈ સામાન્ય પાણીની ડોલ નથી. ભલે દેખાવામાં બજારમાં મળતી 250- 300 રૂપિયાની ડોલ જેવી હોય , પરંતુ  Amazon એ આ ડોલની કિંમત હજારોમાં લગાવી છે. દેશી લોકને  તો  આ વાત નથી પચતી કે આખરે લાલ રંગની સામાન્ય પાણીની ડોલને  Amazon 26 હજારમાં કેમ વેચી રહ્યો છે  ? હેરાનીની વાત તો એ છે  કે તે ડોલ આ કિંમત કિંમત પર વેચાઈ પણ ગઈ. 

28 % ડિસ્કાઉન્ટ બાદ  26000 રૂપિયા
જી હા, તમને વિશ્વાસ થાય કે ન થાય પરંતુ  Amazonની આ ચમત્કારી ડોલની કિંમત હકીકતમાં 35,900 રૂપિયા રાખેલ છે. તેના પર 28 % ડિસ્કાઉન્ટ લગાવ્યા બાદ તેની કિંમત 25,999 રૂપિયા સુધી પહોચી છે. પહેલા તો લોકોને લાગ્યુ કે ડોલની કિંમત ખોટી લખાઈ ગઈ છે  પરંતુ ,લોકોને ત્યારે ઝટકો લાગ્યો કે 26000માં આ ડોલ વેચાઈ પણ ગઈ. વિવેક રાજુ નામના ટ્વિટર યુઝરે તેની પિક્ચર અને ફોટો બન્ને  સોશિયલ મીડિયા પર શેર કર્યા.

 

લોકોએ જમીને મજા લીધા 
જેમ જ amazon નો  ડોલનો કાંડ સોશિયલ મીડિયા સુધી પહોચ્યો, ટ્વિટર પર લોકોએ એક પછી એક પ્રતિક્રિયાઓ આપી. કોઈ એ લખ્યુ  કે, આ ડોલ સૌની બકેટ લીસ્ટમાં હશે. અન્ય એક યુઝરનું કહેવુ હતુ કે  હવે તો ડોલ લેવા માટે પણ કિડની વેચવી પડશે.

 

 

અમે તમને જણાવી દઈએ કે Amazon આના પહેલા પણ કાંડ કરી ચુક્યો છે, જે લાઈમટાઈમ માં પણ છે. બાળકોને મારવા માટે ઓનલાઈન વાંસની લાકડી પણ કંપનીએ 400-500 રૂપિયામાં વેચી હતી, જ્યારે અમેરિકન Amazon પર લીમડાંની દાતણને ઓર્ગેનિક ટૂથબ્રશ કહીને લોકોને 1800 રૂપિયાનો ચૂનો લોકોને લગાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ