બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / physical relations with your younger sister then i will marry you the boyfriend told his pregnant girlfriend

ડોક્ટરનો કાંડ / 'નાની બહેન સાથે સંબંધ બાંધવા દે પછી લગ્ન', પ્રેગનન્ટ કરીને છોકરી પાસે કરી ગંદી ડિમાન્ડ

Hiralal

Last Updated: 03:42 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેનપુરીમાં ડોક્ટરનું ભણી રહેલા એક યુવકે શારીરિક સંબંધ બાંધવા માટે છોકરી સાથે ખોટેખોટા લગ્ન કર્યાં અને પાછી શરત મૂકી કે તારી બહેન સાથે સંબંધ બાંધવા તો જ પત્ની માનું.

યુપીના મેનપુરીમાં મેડિકલની તૈયારીઓ કરી રહેલા એક યુવાને મોટો કાંડ આચર્યો છે. ભણતાં ભણતાં આ શખ્સને એક યુવતી સાથે પ્રેમ થયો અને શરીરસુખ માણવા માટે 
ફિરોઝાબાદમાં કોર્ટ મેરેજ કર્યા અને પછી શારીરિક સંબંધ બનાવવાનું ચાલુ રાખ્યું. ગર્ભવતી થતાં યુવતીએ તેને લગ્ન માટે દબાણ કર્યું ત્યારે પણ તેમાં રહેલો હવસરુપી રાક્ષસ બહાર આવ્યો. તેણે છોકરી સમક્ષ એવી શરત મૂકી કે તારી નાની બહેન સાથે સંબંધ બાંધવા દે તો જ તને પત્નીનો દરજ્જો આપું. યુવકના પરિવારજનોએ યુવતીને સ્વીકારવાની ના પાડતા યુવક ગાયબ થઈ ગયો હતો. તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ છે. યુવતીએ આરોપી યુવક સામે કેસ દાખલ કર્યો છે.

મોટીને ગર્ભવતી બનાવી, પત્ની માનવા નાની સાથે સંબંધની માગ 
આરોન વિસ્તારની એક યુવતીને ત્રણ વર્ષ પહેલા મેનપુરીના બરનાહલમાં રહેતા સની દેવલના પુત્ર રાહુલ દેવલ સાથે મિત્રતા થઇ હતી. જ્યારે બંને એકબીજા સાથે વાત કરતા હતા, ત્યારે યુવક નક્કી કરેલી જગ્યાએ સાથે મળીને શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. રાહુલ મેડિકલની તૈયારી કરી રહ્યો છે અને સૈફઈની હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યો છે. 12 માર્ચે મહિલાએ ફિરોઝાબાદની કોર્ટમાં ખાલી દેખાડ માટે લગ્ન કર્યાં જોકે બાદમાં યુવકે પોતાનું સાચું સ્વરૂપ બતાવી યુવતીને કહ્યું હતું કે, પહેલા તેની નાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધે પછી જ તેને પત્ની તરીકે સ્વીકારશે.

છોકરી પોલીસમાં પહોંચી 
મામલો વધુ બગડતાં યુવતીએ પરિવારજનોને જણાવ્યું હતું. યુવતી હવે ગર્ભવતી છે. જ્યારે અમે યુવકના પરિવાર સાથે વાત કરી તો યુવક ગાયબ થઈ ગયો. બંને વચ્ચે કોઈ વાતચીત ન થાય તે માટે તેનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો છે. યુવતી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ. જ્યારે તે એસએસપી ઓફિસ પહોંચી તો એસએસપીના આદેશ પર આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશન અરોનમાં અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ