બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / વિશ્વ / pfizer and moderna corona vaccines are also effective on variant found in india

કોરોના વાયરસ / અમેરિકન રિસર્ચમાં દાવો, ભારતમાં મળેલા વેરિએન્ટ પર અસરકારક છે આ બે રસી

Dharmishtha

Last Updated: 07:59 AM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈઝર -બાયોએનટેક અને મોર્ડનાની રસી ભારતમાં મળનારા કોરોનાના આ બે વેરિએન્ટ પર અસરકારક છે.

  •  આ બે રસી વેરિએન્ટ  B.1.617 અને B.1.618 પર અસરકારક
  • ફાઈઝર અને મોર્ડનાની રસી ભારતમાં મળનારા વેરિએન્ટ પર અસરકારક
  • રિયલ જીંદગીમાં ટેસ્ટ કરવાનો બાકી

 આ બે રસી વેરિએન્ટ  B.1.617 અને B.1.618 પર અસરકારક

ફાઈઝર -બાયોએનટેક અને મોર્ડનાની રસી ભારતમાં મળનારા કોરોનાના વેરિએન્ટ  B.1.617 અને B.1.618 પર અસરકારક છે. સીએનએનના જણાવ્યાનુસાર આ વાત રિસર્ચર્સને એક સ્ટડીમાં શોધ્યું છે.આ માટે લેબમાં પ્રયોગ કરવામાં આવ્યા છે. જ્યાં  B.1.617 અને B.1.618 વેરિએન્ટથી રસીકરણથી બનેલી એન્ટીબોડીઝનો સામનો કરતી જોવા મળી રહી છે. આ રિસર્ચ રિપોર્ટ  biorxiv.orgમાં છપાઈ છે.

રિયલ જીંદગીમાં ટેસ્ટ કરવાનો બાકી

આ સ્ટડીને અંજામ આપનારા ન્યૂ યોર્ક યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યુ કે આ માનવા માટે પુરતુ કારણ છે કે રસી લગાવી ચૂકેલા લોકો   B.1.617 અને B.1.618 વેરિએન્ટથી સુરક્ષિત છે. જો કે લેબમાં પ્રયોગો ઉપરાંત રિયલ જિંદગીમાં ફાઈઝર અને મોર્ડનાની રસી આ વેરિએન્ટથી બચાવે છે. એ જોવાનું બાકી છે.

8 લોકોના સીરમ સેમ્પલ પર કરવામાં આવ્યુ પરિક્ષણ

આ રિસર્ચમાં કોવિડના શરુઆતના વેરિએન્ટથી સાજા થઈ ચૂકેલા 8 લોકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા. આ ઉપરાંત ફાયઝરની રસી લગાવી ચૂકેલા 8 લોકોના અને મોર્ડનાની રસી લગાવી ચૂકેલા 3 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. લેબમાં તપાસ કરતા જોવા મળ્યું કે સીરમ સેમ્પલ વાયરસના સંપર્કમાં આવવા પર પ્રતિક્રિયા આપે છે . જેમાં જોવામાં આવ્યું છે કે રસીથી મળેલી એન્ટિબોર્ડી સંક્રમણથી મળતી એન્ટીબોર્ડીની સરખામણીએ સારી રીતે લડી શકે છે.  રિસર્ચર્સનું કહેવુ છે કે અમારો રિપોર્ટ એ વાતની ખરાઈ કરે છે કે હાલની રસી અત્યાર સુધી મળેવા વેરિએન્ટથી સુરક્ષા આપે છે. લેબમાં કરવામાં આવેલો અભ્યાસ એનવાઈયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનવાઈયૂ લેંગોન સેન્ટરે કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ