બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / people of switzerland country get the highest salary not america britain know at which place india

બિઝનેસ / અમેરિકા કે બ્રિટન નહીં, આ દેશના લોકોને મળે છે સૌથી વધુ સેલરી, જુઓ લિસ્ટમાં ભારત કયા ક્રમાંકે

Manisha Jogi

Last Updated: 04:19 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ. ભારતીયોની સરેરશ આવક 50 હજાર રૂપિયા કરતા ઓછી છે. મેળવો ભારત સહિત અન્ય દેશોના નાગરિકોના માસિક વેતન વિશે જાણકારી.

  • આજે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ.
  • ભારતીયોની સરેરાશ આવક 50 હજાર રૂપિયા કરતા ઓછી.
  • અન્ય 23 દેશોની જાણો માસિક આવક.

આજે 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ છે. એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભારતીયોની સરેરાશ આવક 50 હજાર રૂપિયા કરતા ઓછી છે. એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ભારતીયોની સરેરશ આવક 50 હજાર રૂપિયા કરતા ઓછી છે. આ રિપોર્ટમાં ભારત સહિત અન્ય દેશોના નાગરિકોના માસિક વેતન વિશે જાણકારી આપવામાં આવી છે. આ લિસ્ટમાં 23 એવા દેશ છે, જેમની સરેરાશ આવક 1 લાખ રૂપિયા કરતા ઓછી છે. 

સૌથી વધુ પગાર મળતા હોય તેવા ટોપ 10 દેશ
વર્લ્ડ સ્ટેટિક્સના ડેટા અનુસાર વિશ્વના 10 દેશ સૌથી વધુ પગાર આપી રહ્યા છે. આ ટોપ 10 દેશમાં સ્વિતઝર્લેન્ડ, લક્સમબર્ગ, સિંગાપોર, USA, આઈસલેન્ડ, કતર, ડેન્માર્ક, UAE, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ શામેલ છે. 

ભારત કયા સ્થાન પર
તુર્કી, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, કોલંબિયા, બાંગ્લાદેશ, વેનેઝુએલા, નાઈઝિરિયા, ઈજિપ્ત અને પાકિસ્તાન જેવા દેશ ભારત કરતા ઓછો પગાર આપે છે. માસિક પગાર આપવાના મામલે ભારત વિશ્વમાં 65માં નંબર પર છે અને પાકિસ્તાન 104માં નંબર પર છે. આ લિસ્ટમાં અમેરિકા 4 અને ચીન 44માં નંબર પર છે. 

4 લાખ કરતા વધુ પગાર
વિશ્વના ટોપ 3 એવા દેશ છે, નાગરિકોને સૌથી વધુ પગાર આપવામાં આવે છે. આ નાગરિકોને માસિક રૂ.4 લાખ પગાર આપવામાં આવે છે. સ્વિત્ઝર્લેન્ડનો પગાર રૂ.4,98,567 અને લક્ઝમબર્ગના લોકોને માસિક રૂ.4,10,156 પગાર અને સિંગાપોરના લોકોને માસિક રૂ.4,08,030 પગાર આપવામાં આવે છે. 

સરેરાશ માસિક વેતન આપતા દેશોનું લિસ્ટ

  • સ્વિત્ઝર્લેન્ડ: $6,096 (રૂ.4,98,567)
  • લક્ઝમબર્ગ: $5,015 (રૂ.4,10,156)
  • સિંગાપોર: $4,989 (રૂ.4,08,030)
  • USA: $4,245 (રૂ.3,47,181)
  • આઈસલેન્ડ: $4,007 (રૂ.3,27,716)
  • કતર: $3,982 (રૂ.3,25,671)
  • ડેન્માર્ક: $3,538 (રૂ.2,89,358)
  • UAE: $3,498 (રૂ.2,86,087)
  • નેધરલેન્ડ: $3,494 (રૂ.2,85,756)
  • ઓસ્ટ્રેલિયા: $3,391 (રૂ.2,77,332)
  • નોર્વે: $3,289 (રૂ.2,68,990)
  • જર્મની: $3,054 (રૂ.2,49,771)
  • કેનેડા: $2,997 (રૂ.2,45,109)
  • UK: $2,924 (રૂ.2,39,139)
  • ફિનલેન્ડ: $2,860 (રૂ.2,33,905)
  • ઓસ્ટ્રિયા: $2,724 (રૂ.2,22,782)
  • સ્વીડન: $2,721 (રૂ.2,22,534)
  • ફ્રાંસ: $2,542 (રૂ.2,07,894)
  • જાપાન: $2,427 (રૂ.1,98,489)
  • સાઉથ કોરિયા: $2,243 (રૂ.1,83,441)
  • સાઉદી અરેબિયા: $2,002 (રૂ.1,63,731)
  • સ્પેન: $1,940 (રૂ.1,58,660)
  • ઈટાલી: $1,728 (રૂ.1,41,322)
  • સાઉથ આફ્રિકા: $1,221 (રૂ.99,857)
  • ચીન: $1,069 (રૂ.87,426)
  • ગ્રીસ: $914 (રૂ.74,749)
  • મેક્સિકો: $708 (રૂ.57,902)
  • રશિયા: $645 (રૂ.52,750)
  • ભારત: $573 (રૂ.46,861)
  • તુર્કી: $486 (રૂ.39,746)
  • બ્રાઝિલ: $418 (રૂ.34,185)
  • આર્જેન્ટીના: $415 (રૂ.33,939)
  • ઈન્ડોનેશિયા: $339 (રૂ.27,724)
  • કોલંબિયા: $302 (રૂ.24,698)
  • બાંગ્લાદેશ: $255 (રૂ.20,854)
  • વેનેઝુએલા: $179 (રૂ.14,639)
  • નાઈઝિરિયા: $160 (રૂ.13,085)
  • ઈજિપ્ત: $145 (રૂ.11,858)
  • પાકિસ્તાન: $145 (રૂ.11,858)
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ