બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / People disturbed by monkey attack in Ahmedabad's Pol

પ્રાણીઓથી પરેશાન / અમદાવાદની પોળમાં આ પ્રાણીએ મચાવ્યો આતંક, 17 લોકોને કર્યા ઈજાગ્રસ્ત, અનેક વ્યક્તિઓને કરાવી પડી પ્લાસ્ટિક સર્જરી

Shyam

Last Updated: 08:56 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રિલીફ રોડ અને ઘીકાંટા કોર્ટ વિસ્તારમાં વાનરએ મચાવ્યો આતંક, વહેલી સવારે આવતા વાનરોએ અત્યાર સુધી 17થી વધુ લોકો પર હુમલા કરી ગંભીર ઇજા પહોંચાડી

અમદાવાદના કોટ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે. જેના કારણે કોટવિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિલીફ રોડ, ઘી કાંટાની પોળોમાં એક જ સપ્તાહમાં 17 થી વધુ લોકો પર વાનરોએ હુમલો કર્યો છે. રિલીફ રોડ અને ઘીકાંટા કોર્ટ વિસ્તારમાં વાનરએ આતંક મચાવ્યો છે. વહેલી સવારે આવતા વાનરોએ અત્યાર સુધી 17થી વધુ લોકો પર હુમલા કરી ગંભીર ઇજા પહોંચાડી છે. રતનપોળ પાસે આવેલી નાગોરીશાળા પોળમાં સ્થાનિક રહોશો બહાર સુતા હોય છે. પરંતુ વાનરોએ તેની ઊંઘ હરામ કરી છે. વહેલી સવારે જ બહાર ફરતા લોકો પર વાનરે હુમલો કરતા 17 લોકો ઘવાયા છે. જેમાંથી 6 ઇજાગ્રસ્તોની પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે.

શહેરમાં ગ્રીનરી ઘટતા વાનરો કોટ વિસ્તારમાં પ્રવેશ્યા છે અને વધુ સમય ખોરાક માટે રહેણાક વિસ્તારમાં જ  રહે છે. પરંતુ આ વાનરોએ કોટ વિસ્તારના લોકો પર હુમલા કરી આતંક  મચાવ્યો છે. સ્થાનિક રહોશોએ વન વિભાગને અનેક વખત જાણ કરી ચુક્યા છે. પરંતુ વન વિભાગ વાનરને પકડવાની જગ્યાએ માત્ર ચેકિંગ કરી કામનો સંતોષ માની રહ્યા છે.  સ્થાનિકોની માગ છે કે, વન વિભાગ જલ્દીથી કામગીરી કરી વાનરને પકડે નહીં તો, અહીં રહેનાર લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. ત્યારે વન વિભાગ આતંક મચાવનાર વાનરને ક્યારે પાંજરે પુરે છે તે જોવાનું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ