બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Passport verification through DigiLocker from 5 August

ડોક્યુમેન્ટમાં ફેરફાર / નવો પાસપોર્ટ લેવા માટે હવે સૌથી પહેલા કરવું પડશે આ કામ, સરકારે નિયમમાં કર્યો ફેરફાર

Hiralal

Last Updated: 06:56 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા પાસપોર્ટ માટે કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે જે પ્રમાણે હવે પહેલા પાસપોર્ટ સંબંધિત તમામ દસ્તાવેજો ડિજિલોકર પર અપલોડ કર્યાં બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • નવા પાસપોર્ટ માટે સરકારે કર્યો મોટો ફેરફાર
  • પહેલા ડિજિલોકર પર દસ્તાવેજો કરવા પડશે અપલોડ
  • ત્યાર બાદ વેબસાઈટ પર કરવાની રહેશે અરજી 

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. નવા પાસપોર્ટ માટે અરજદારોએ હવે સરકારી પ્લેટફોર્મ ડિજીલોકરનો ઉપયોગ કરવો પડશે. તમામ દસ્તાવેજો ડિજીલોકરનો ઉપયોગ કરીને અપલોડ કરવાના રહેશે. એકવાર દસ્તાવેજો અપલોડ થઈ ગયા પછી, અરજદારો તેમની પાસપોર્ટ અરજી સત્તાવાર વેબસાઇટ, passportindia.gov.in દ્વારા ઑનલાઇન કરી શકે છે. 

વિદેશ મંત્રાલયે શું કહ્યું 
વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું છે કે જો અરજદારોએ તેમના દસ્તાવેજો DigiLocker દ્વારા અપલોડ કર્યા છે, તો તેઓએ અરજી પ્રક્રિયા દરમિયાન ઓરિજનલ દસ્તાવેજોની નકલો સાથે રાખવાની જરૂર નહીં રહે. આ પગલાથી પાસપોર્ટ લેવામાં લાગતો સમય ઘટશે. ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જરુરિયાત ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે. 

DigiLocker શું છે?
DigiLockerએ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ વોલેટ સેવા છે. યુઝર્સ ડિજીલોકરમાં એજ્યુકેશન સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડ જેવા મહત્વના સત્તાવાર દસ્તાવેજોને સ્ટોર કરી અને એક્સેસ કરી શકે છે. મંત્રાલયે હવે ઓનલાઈન અરજી સબમિશન માટે ડિજીલોકર દ્વારા આધાર દસ્તાવેજોનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે.

DigiLockerનો ઉપયોગ કેવી રીતે કરવો? 
DigiLocker એકાઉન્ટ ખોલવા માટે યૂઝર્સે મોબાઈલ નંબર સાથે નોંધણી કરવાની જરૂર છે અને આ નંબર પહેલેથી જ આધાર સાથે લિંક હોવો જોઈએ. ડિજીલૉકર એકાઉન્ટમાં લૉગ ઈન કરતી વખતે યૂઝર્સે લિંક કરેલા મોબાઈલ નંબર પર વન-ટાઇમ ઓટીપી (OTP) મોકલવામાં આવશે. જો તમે DigiLockerમાં કોઈ ફેરફાર કરવા માંગો છો, તો તે ડેટાને આધારમાં અપડેટ કરવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ