બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Parshotam Rupala statement Statement of Bhavnagar royal family on controversy

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા વિવાદમાં ભાવનગર યુવરાજે ઉપાડ્યું વિરોધનું હથિયાર, ભાજપ પર કર્યો શાબ્દિક ઘા

Vishal Khamar

Last Updated: 05:03 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરશોતમ રૂપાલાનાં નિવેદન વિવાદને લઈ ભાવનગરનાં રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે, ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપનાં જ આગેવાનો હતા.

પરશોત રૂપાલાના નિવેદન વિવાદને લઈ ભાવનગરના રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે વિવાદને લઈ નિવેદન આપ્યું હતું. ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપમાં રહેલા રાજપૂતો છે એ રાજપૂતો રહ્યા નથી. પણ ભાજપૂતો બની ગયા છે. પરશોતમ રૂપાલાએ નિચ્ચ લેવલનાં શબ્દો વાપર્યા છે. ક્ષત્રિય સમાજ નહી અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે. રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ. 

પરશોતમ રૂપાલાને બદલવા માટે રાજકોટની જનતા નિર્ણય લેશેઃજયવીરરાજસિંહ
આ બાબતે જયવીરરાજસિંહે જણાવ્યું હતું કે, પરશોતમ રૂપાલા જેવા અનુભવી નેતા, રાજકીય વ્યક્તિ, સીનીયર સીટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલનાં શબ્દો વાપરેએ બઉ દુઃખની વાતએ છે કે સમાજમાં જ નહી પણ અન્ય સમાજમાં  પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે.  અને જે શબ્દ વાપરમાં આવ્યા હતા. રોટી અને બેટીનો. મેં પહેલા તમામ નગરજનો સાથે પહેલા પણ કીધુ છે કે, આપનાં ઘરે આપની બેટી એટલા માટે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલે હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજો પોતાનું બલિદાન આપતા હતા.  એટલે સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનો જ છે. વિરોધમાં આપણા સમાજનાં આગેવનો અને પ્રમુખો શું નિર્ણય લે છે તે વડીલોને પૂછવું પડશે. 

રાજકોટ બેઠક પરથી એક સાથે 100  ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે

રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડી છે. પરશોતમ રૂપાલાનાં નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવાશે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. પરષોતમ રૂપાલાનાં વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ જાહેરાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ