બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Parimal Patel resigned from Congress and joined BJP

તડજોડ / ભાજપમાં મોટું ભંગાણ, આ તાલુકા પંચાયતના 16 સભ્યોએ ધર્યા રાજીનામાં, બીજી બાજુ કોંગ્રેસ-અને AAP પણ તૂટી

Dinesh

Last Updated: 09:59 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જલાલપોર બેઠક પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે પરિમલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા તો પાદરા વિધાનસભા બેઠક ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

  • જલાલપોર બેઠક પર કોંગ્રેસમાં ગાબડું
  • રાજકોટ ગ્રામ્યમાં AAPને ફટકો
  • પાદરામાં ભાજપમાં ભંગાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટાની મોસમ આવી હોય તેવી સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ ઉભી થઇ છે. જેમાં ચૂંટણી સમયે જ જલાલપોર બેઠક પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે તો રાજકોટ ગ્રામ્ય બેઠક પર AAPને વધુ એક ફટકો લાગ્યો છે તો પાદરા વિધાનસભા બેઠક પર ભાજપમાં ભંગાણ શર્જાયું છે.

જલાલપોર બેઠક પર કોંગ્રેસમાં ગાબડું
ચૂંટણી સમયે જલાલપોર બેઠક પર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. પરિમલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. 2017માં જલાલપોર બેઠક પર તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતાં. ગતટર્મમાં 25 હજાર મતથી આર સી પટેલ સામે તેમની હાર થઈ હતી. કોંગ્રેસના 2 હજારથી વધુ કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાયા છે. સી આર પાટીલની હાજરીમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા.

રાજકોટ ગ્રામ્યમાં AAPને ફટકો
રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો લાગ્યો છે. કોટડા સાંગાણીમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર, અર્જુન ખાટરીયા હાજરીમાં આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.

પાદરામાં ભાજપમાં ભંગાણ
પાદરા વિધાનસભા બેઠક પર વધુ એક ભંગાણ સર્જાયું છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતના સભ્યોએ રાજીનામાં આપ્યા છે. દિનેશ પટેલેના ભાજપમાંથી રાજીનામા બાદ તાલુકા પંચાયત તૂટી છે. તાલુકા પંચાયતના 16 સભ્યોએ ભાજપમાંથી રાજીનામા ધર્યા છે. તમામ 16 સભ્યોએ દિનેશ પટેલને સમર્થન કર્યું  છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ