બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan announced the playing eleven against India

Asia Cup 2023 / IND vs PAK: પાકિસ્તાને ઈન્ડિયા સામેની પ્લેઇંગ ઈલેવન કરી જાહેર, આ ખેલાડીઓને આપ્યો ચાન્સ, જુઓ શાહીન શાહ આફ્રિદીનું શું થયું?

Kishor

Last Updated: 09:01 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનના મુકાબલાને લઈને પાકિસ્તાને પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.

  • એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ
  • કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં આ જંગ ખેલાશે
  • પાકિસ્તાને મેચ માટે પ્લેઇંગ ઇલેવનની કરી જાહેરાત 

એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનના મુકાબલાને લઈને ક્રિકેટપ્રેમીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શનિવારે 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાન પર ટકરાશે અને બળાબળના પારખા થશે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં આ જંગ ખેલાશે. ત્યારે આ અંગે પાકિસ્તાને મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે.

સેમ ટીમ ઉતારવા અંગે નિર્ણય
પાકિસ્તાનની ટીમ માટે સારા સમાચાર એ છે કે પાકિસ્તાનની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર  શાહીન શાહ આફ્રિદી હાલ આ મેચમાં સંપૂર્ણ ફીટ છે અને ભારત સામેની મેચમાં તે મેદાનમાં ઉતરશે. વધુમાં પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી. અને સેમ ટીમ ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

વરસાદ બની શકે છે વેરી

પાકિસ્તાનની ટીમમાં કેપ્ટન બાબર આઝમના નેતૃત્વ હેઠળ ફખર ઝમાન, ઈમામ ઉલ હક,  મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે એક બાજુ આ મેચને લઈ ચાહકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે  બીજી બાજુ વરસાદી વાતાવરણ વેરી બને તેવી પણ શકયતા જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ