બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / overweight people three times likely to die of coronavirus

રિસર્ચ / વધુ વજન ધરાવતા લોકો સાવધાન, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Kavan

Last Updated: 03:23 PM, 26 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે હવે કોરોનાને લઈને એક વધુ સંશોધન સામે આવ્યું છે. કોરોનાનું સંક્રમણ મેદસ્વીતા ધરાવતા લોકોને વધુ થાય છે અને જલ્દી સંક્રમણમાં લે છે.

  • કોરોનાનું સંક્રમણ મેદસ્વીતા ધરાવતા લોકોને વધુ થાય છે
  • ફીટ લોકો કરતા મેદસ્વી લોકોને વધુ જોખમ,લોકોને જીવનું જોખમ પણ વધારે હોય છે
  • કોરોના સંક્રમણ થાય તેવા લોકોને વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે

બ્રિટનની એક સરકારી એજન્સીએ આ સર્વે બહાર પાડ્યો છે કે ફીટ લોકો કરતા મેદસ્વી લોકોને વધુ જોખમ છે. જે લોકોનું વજન વધારે છે તેમને કોરોના સંક્રમણ થાય તેવા લોકોને વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે અને તે લોકોને જીવનું જોખમ પણ વધારે હોય છે.

બોડીમાં ચરબીનું પ્રમાણ 35 ટકાથી વધુ હોય છે તેમને 40 ટકા મોતનું જોખમ વધુ

બોડીમાં ચરબીનું પ્રમાણ 35 ટકાથી વધુ હોય છે તેમને 40 ટકા મોતનું જોખમ વધી જાય છે જયારે 25 ટકા આસપાસ શરીરની ચરબી હોય તેવા લોકોને કોરોનામાં રાહત મળે છે.

કોરોનાના લક્ષણોમાં આ એક વધુ લક્ષણ ઉમેરાયું

જાણીતા લંડનના ડોક્ટરે કહ્યું કે, જે લોકો પોતાનું વજન કંટ્રોલ કરશે તેમને કોરોનાનું જોખમ ઓછું રહેશે. કોરોનાના લક્ષણોમાં આ એક વધુ લક્ષણ ઉમેરાયું છે.

દેશમાં કોરોનાના દર્દીઓની વધી રહી છે સંખ્યા 

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે સારા સમાચાર એ છે કે સતત વધતા કેસ સામે દર્દીઓ પણ સાજા થઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 4.20 લાખ ટેસ્ટ થયા છે. અને બે દિવસમાં એક લાખ કેસ સામે આવ્યા છે. જેની સામે 67 હજાર લોકો સાજા થયા છે. આ આંકડો એટલા માટે મહત્વનો છે કારણ કે 25-25 મે એ 424 લોકો સાજા થયા હતા. જ્યારે 25-26 જૂનએ 5600 લોકો સાજા થયા. વધુ લોકો સાજા થતા દેશમાં રિકવરી રેટ પણ 63.53 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે દિલ્લીમાં રિકવરી રેટ 87.29 ટકાએ પહોંચ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ