બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / On birthdays the delivery boy did on every order that made people happy, then Zomato also gave a huge surprise!

વાહ / બર્થ-ડે પર ડિલિવરી બોયએ દરેક ઓર્ડર પર કર્યું એવું કામ કે ખુશ થઈ ગયા લોકો, પછી Zomato એ પણ આપ્યું જોરદાર સરપ્રાઈઝ!

Pravin Joshi

Last Updated: 01:56 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝોમેટો ડિલીવરી એજેન્ટ કરણ આપ્ટે 30 વર્ષનો થયો તો તેમણે મિત્રો સાથે પાર્ટી કરવાની જગ્યાએ અજાણ્યા લોકો સાથે આ ખાસ દિવસને શેર કર્યો. કરણે સૌ પ્રથમ પોતાના માટે એક નવા શર્ટની ખરીદી કરી અને પછી દરેક કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ ગિફ્ટમાં આપી.

  • ઝોમેટો ડિલીવરી એજેન્ટે પોતાના જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો
  • કરણ આપ્ટેએ દરેક કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ આપી
  • ઝોમેટોએ કરણ માટે એક કેક મોકલી આપી દીધી સુંદર સરપ્રાઈઝ

દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. કેટલાક લોકો આલિશાન પાર્ટીનું આયોજન કરે છે. તો કેટલાક લોકો સારું કામ અને સેવા કરવાનું પસંદ કરે છે. પરંતુ કહેવાય છે ને કે કોઈપણ ખુશીને સેલિબ્રેટ કરવા માટે પૈસાની જરૂરીયાત નથી હોતી. આ પ્રકારે જ પોતાના જન્મ દિવસેના પ્રસંગે એક ઝોમેટો ડિલીવરી એજેન્ટે જે કર્યું તેનાથી તેણે સૌ કોઈના દિલ જીતી લીધા હતા. 

કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ ગિફ્ટમાં આપી

ઝોમેટો ડિલીવરી એજેન્ટ કરણ આપ્ટે 30 વર્ષનો થયો તો તેમણે મિત્રો સાથે પાર્ટી કરવાની જગ્યાએ અજાણ્યા લોકો સાથે આ ખાસ દિવસને શેર કર્યો. કરણે સૌ પ્રથમ પોતાના માટે એક નવા શર્ટની ખરીદી કરી અને પછી દરેક કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ ગિફ્ટમાં આપી. કરણે જ્યારે આ વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું તો સૌ કોઈ તેના વખાણ કરવા લાગ્યા હતા. 

ઝોમેટોએ કરણ માટે એક સુંદર કેક મોકલી

એટલું જ નહીં કરણની પોસ્ટ ઉપર લોકોએ ઝોમેટોને ટેગ કર્યું અને તેના કર્મચારીને ગિફ્ટ આપવા માટે પણ લોકો કહેવા લાગ્યા. ત્યારે બાદ ઝોમેટોએ પણ મોટું દિલ રાખ્યું અને કંઈ એવું જ કર્યું. ઝોમેટોએ કરણ માટે એક સુંદર કેક મોકલી. આ કેસની તસવીર પણ કરણે ફેસબુક પર શેર કરી છે. 

ખુશી વહેંચવા માટે માત્ર દિલનું ઉદાર હોવું જોઈએ

લોકો કરણને જન્મદિવસની અનોખી ઉજવણી કરવાના પગલે તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. લોકોએ કહ્યું - ખુશી વહેંચવા માટે માત્ર દિલનું ઉદાર હોવું જ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ