બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Omicron variant surat Immunity booster tablet masks sales increase

દક્ષિણમાં 'દસ્તક' / સુરતમાં છેલ્લા 2 દિવસમાં એકાએક ઈમ્યુનિટી બુસ્ટર ટેબલેટ, ઝીંક સહિતના વેચાણમાં વધારો

Mehul

Last Updated: 12:08 AM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. જામનગર બાદ સુરતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઇ ચૂકી છે. તો બીજી તરફ સુરતમાં ઈમ્યુનિટી બુસ્ટર ટેબલેટની 20 ટકા માગ વધી

  • સુરતના હીરા-કપડા ઉદ્યોગમાં ફફડાટ 
  • ઓમિક્રોનથી સુરતમાં વધી  દહેશત
  • UKથી આવેલા યુવકમાં સંક્રમણ 'ટ્રેસ

ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. જામનગર બાદ સુરતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઇ ચૂકી છે. તો બીજી તરફ સુરતમાં ઈમ્યુનિટી બુસ્ટર ટેબલેટની 20 ટકા માગ વધી છે.

કોરોનાની પહેલી અને બીજી લહેર આવી ત્યારે આપણે સંક્રમણથી બચવા માટે અનેક પ્રકારના આયુર્વેદીક ઉકાળા અને ખાટી વસ્તુના સેવન તરફ આગળ વધ્યા હતા. હજુ પણ ઈમ્યુનિટી વધારવા માટે કોઈને કોઈ પ્રયાસ કરતા રહીએ છીએ. પરંતુ ભારતમાં ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં ઈમ્યુનિટી બુસ્ટર ટેબલેટના વેચાણમાં અંદાજીત 20 ટકા જેટલો વધારો થયો છે. આ વધારો દર્શાવે છે કે, લોકોમાં ક્યાંકને ક્યાંક ઓમિક્રોન વેરિયન્ટનો ડર  વધી રહ્યો છે..

 ટેબલેટ -માસ્કનું વેચાણ વધ્યું ;ફફડાટ 

મહત્વનું છે કે, અમે જે આંકડા રજૂ કરી રહ્યા છે તે કોઈ અંદાજીત નથી.. પરંતુ કેમિસ્ટ એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા આંકડા છે. તેમના જણાવ્યા પ્રમાણે, એક મહિના પહેલા જ્યાં સુરતમાં રોજ 16 હજાર ટેબલેટનું વેચાણ થઈ રહ્યું હતું. તેમાં હવે વધારો થયો છે અને રોજે-રોજ 19 હજારથી વધારે ઈમ્યુનિટી બુસ્ટરની ટેબલેટ વેચાઈ રહી છે.. એક મહિના પહેલા સેનેટાઈ{ર રોજ 25 હજાર લીટર જેટલું વેચાતું હતું તે, હવે ઓમિક્રોનના ડરના કારણે રોજ 30 હજાર લીટર વેચાઈ રહ્યું છે.. મહિના પહેલા રોજ માત્ર 20 હજાર માસ્ક વેચાતા હતા.  તે હવે રોજે-રોજ 25 હજારથી વધુ વેચાઈ રહ્યા છે. આમ આ આંકડા જ દર્શાવે છે કે, ફરી એક વખત લોકોમાં કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે.. અને તેનાથી બચવા માટે તમામ પ્રકારના સુરક્ષા કવચો અપવાની રહ્યા છે. 

એક અંદાજ પ્રમાણે છેલ્લા 6 મહિનાથી માસ્ક અને સેનિટાઈ{રના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.. પરંતુ જેવી જ તંત્ર દ્વારા ફરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી કે, માસ્ક અને સેનિટાઈ{રના વેચાણમાં વધારો થવા લાગ્યો છે.. બીજી તરફ લોકો ઈમ્યુનિટિ બુસ્ટર ટેબલેટ અને પાવડરનો વધુ ઉપયોગ કરતા પણ થયા છે.. જોકે લોકોની આ સજાગતા જ દર્શાવે છે કે,તેમને પણ ત્રીજી લહેર આવે તો ખુદને બચાવવાની ચિંતા છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો યુવક  UKથી આવ્યો છે 

જામનગરમાં 3 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાઇ ચૂક્યા હતા. ત્યારબાદ હવે સુરતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઇ છે. વરાછા ઝોનમાં કોરોનાગ્રસ્ત દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 4 ઓમિક્રોનના કેસ નોંધાયા, જ્યારે દેશમાં કુલ 41 લોકો નવા વેરિયન્ટ સંક્રમિત થયા.

સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલો 42 વર્ષીય યુવક ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઓમિક્રોન માટે સેમ્પલ લીધા હતા. જીનોમ સિકવન્સ માટે લેવાયેલા સેમ્પલનું પરિક્ષણ થયું હતું. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે થોડા દિવસ અગાઉ યુવાન UKથી આવ્યો હતો. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ