બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Not only Sunny Deol, these actors have also become victims of financial crisis

ગપશપ / સની દેઓલ જ નહીં, આ કલાકારો પણ થઇ ચૂક્યાં છે આર્થિક તંગીનો શિકાર, એકને તો આવ્યા હતા આલીશાન બંગલો વેચવાના દહાડા

Megha

Last Updated: 09:45 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: સની દેઓલ હાલ તેના બંગલાની હરાજી થવાના સમાચારને કારણે ચર્ચાનો વિષય બન્યા છે, જો કે બોલીવુડમાં સની પહેલા પણ ઘણા કલાકારો આર્થિક તંગીનો શિકાર થઈ ચૂક્યા છે

  • સની દેઓલના બંગલાની હરાજી થવાના સમાચારને કારણે ચર્ચામાં છે 
  • પહેલા પણ ઘણા કલાકારો પણ આર્થિક તંગીનો શિકાર થઈ ચૂક્યા છે 
  • અમિતાભ બચ્ચનને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો 

Bollywood Celebs Faced Financial Crisis: હાલ સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ને લઈને ચર્ચામાં છે અને તેની સાથે સાથે જ તેના બંગલાની હરાજી થવાની છે એ વાતને લઈને પણ હેડલાઇન્સ બનાવી છે. સની દેઓલના બંગલા વિશે અલગ-અલગ સમાચારો સામે આવી રહ્યા છે.  એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાની લોન હતી, જેને વસૂલવા માટે બેંક ઓફ બરોડા તેની પ્રોપર્ટીની હરાજી કરી રહી છે. 24 કલાકની અંદર બેંક ઓફ બરોડાએ આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે એ જાહેરાત ટેકનિકલ ખામી હતી.  

બોલીવુડમાં સની દેઓલ પહેલા પણ ઘણા કલાકારો પણ આર્થિક તંગીનો શિકાર થઈ ચૂક્યા છે 

અમિતાભ બચ્ચન
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ આર્થિક સંકટનો શિકાર બન્યા છે. પોતાના ખરાબ સમય વિશે વાત કરતા બિગ બીએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2000માં જ્યારે આખું વિશ્વ નવી સદીની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે તેઓ પોતાની કમનસીબીની ઉજવણી કરી રહ્યા હતા. અમિતાભ બચ્ચનને તેમના પ્રોડક્શન હાઉસના કામ ન કરવાને કારણે આ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અભિનેતા પાસે કોઈ ફિલ્મ, કંપની અને પૈસા નહોતા.સાથે જ એ સમયે બિગ બીએ ખૂબ ઓછા પૈસામાં શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવા માટે સાઇન જરી હતી અને આ શોએ તેનું નસીબ બદલી નાખ્યું. એ બાદ અભિનેતા તેની આર્થિક સમસ્યાઓમાંથી બહાર આવી ગયા હતા. 

અનુપમ ખેર
કાશ્મીર ફાઇલ્સ અભિનેતા અનુપમ ખેરે ખુલાસો કર્યો હતો કે તે 2004 માં નાદાર થઈ ગયા હતા જ્યારે એમના પ્રોડક્શન હાઉસમાં બનેલ ફિલ્મ મૈને ગાંધી કો નહીં મારા ફ્લોપ ગઇ હતી. આ સંકટ સમયમાંથી બહાર નીકળવા માટે એમને માત્ર 12 વિદ્યાર્થીઓ સાથે એક રૂમમાં એક્ટિંગ સ્કૂલ શરૂ કરવી પડી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

જેકી શ્રોફ  
વર્ષ 2003માં આવેલી ફિલ્મ બૂમ જેકી શ્રોફના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની હતી . આ ફિલ્મમાં જેકીની સાથે ગુલશન ગ્રોવર, અમિતાભ બચ્ચન, ઝીનત અમાન અને કેટરિના કૈફ સહિતના ઘણા સ્ટાર્સ હતા પણ ફિલ્મ ફ્લોપ થયા પછી, જેકી શ્રોફે લોન લેનારાઓના બાકી નાણાં ચૂકવવા માટે તેનો મુંબઈનો બંગલો વેચવો પડ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jackie Shroff (@apnabhidu)

ગોવિંદા
ગોવિંદા 90ના દાયકાના સુપરસ્ટાર હતા. જોકે, બાદમાં તેને કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અભિનેતાએ તેની આર્થિક કટોકટી વિશે ખુલાસો કર્યો હતો કે તેની પાસે 3-4 વર્ષથી કોઈ કામ નહોતું, જેના કારણે તે આર્થિક રીતે પ્રભાવિત થયો હતો.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Govinda (@govinda_herono1)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ