બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / No rain, no cold forecast of the Meteorological Department! There will be an increase in heat due to special reasons

રાહત / હવામાન વિભાગની નહીં વરસાદ નહીં ઠંડી વાળી આગાહી! ખાસ કારણસર થશે ગરમીમાં વધારો, એક ક્લિકમાં જાણો આગામી 5 દિવસનું અનુમાન

Vishal Khamar

Last Updated: 06:08 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતવાસીઓએ આગામી સમયમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે નહી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. તેમજ તે બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે.

  • વરસાદની લઈ હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી
  • આગામી પાંચ થી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત
  • બે દિવસ બાદ તાપમાન વધારો થશેઃ હવામાન વિભાગ

ગુજરાતવાસીઓને હાલ કડકડતી ઠંડીનો નહીં કરવો પડે સામનો. હાલ રાજ્યવાસીઓને ઠંડીથી રાહત મળશે. રાહત ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ હાલ રાજ્યમાં ઠંડીનો ઓછો અનુભવ થશે. વાદળછાયું વાતાવરણ હોવાથી ઓછી ઠંડી પડશે. જો કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે.

બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. તેમજ બે દિવસ તાપમાન યથાવત રહેશે. તેમજ ત્રીજા દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે.

નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નોંધાયેલ તાપમાનમાં નલિયા સૌથી ઓછું તાપમાન નોંધાવા પામ્યું હતું.  રાજ્યમાં નોંધાયેલા તાપમાનમાં અમદાવાદમાં 15.5, ગાંધીનગરમાં 14 ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ