બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / niyam of daan from income part rules of donation will never effect your money

ધર્મ / કમાણીનો આટલો ભાગ દાન કરવાથી ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર, માતા લક્ષ્મીજી પણ રહેશે અતિ પ્રસન્ન

Manisha Jogi

Last Updated: 01:18 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકના પૈસાથી દાન પુણ્ય કરવા વિશે જણાવવામાં આવ્યું છે. જે લોકો દાન કરતા નથી, તેઓ કમાણી કરે તેમ છતાં નાણાંનો અભાવ લાગે છે.

  • આવકના પૈસાથી દાન પુણ્ય કરના નિયમ
  • દાન કરતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
  • કમાણી કરવા છતાં દાન કરવામાં ના આવે તો પૈસા ટકતા નથી

વ્યક્તિ ખૂબ જ મહેનત કરીને કમાણી કરે છે, જેનાથી જીવન વ્યાપન કરે છે. આ પૈસાથી દાન પુણ્ય કરવા વિશે જણાવવામાં આવ્યું છે. જે લોકો દાન કરતા નથી, તેઓ કમાણી કરે તેમ છતાં નાણાંનો અભાવ લાગે છે. કમાણી કરવા છતાં પૈસા ટકતા નથી અને બિનજરૂરી ખર્ચાઓ થયા કરે છે. 

દાન કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબત

  • કમાણીના 10મા ભાગનો હિસ્સો દાન કરવો જોઈએ. કમાણીનો 10મો ભાગ શુભ કાર્યો તથા મંદિરમાં દાન કરો છો તો પરિવારનું ભરણ પોષણ કર્યા પછી જ દાન કરવું. પરિવારને કષ્ટ આપીને દાન કરવાનું ફળ પ્રાપ્ત નથી. 
  • શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ઘર બોલાવીને દાન આપવું તે દાન માનવામાં આવતું નથી, સ્વયં જઈને દાન આપવું જોઈએ. 
  • માનવામાં આવે છે કે, દાન કરતા સમયે તે વ્યક્તિના કાન ભરવામાં આવે અથવા દાન કરવાથી રોકવામાં આવે તો તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે. બ્રાહ્મણ અને ગાયની સેવા માટે આપવામાં દાનને મહાદાન માનવામાં આવે છે. 
  • સમ્માનપૂર્વક બે હાથથી દાન આપવામાં આવે તે દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રાહ્મણને દાન આપતા સમયે સામર્થ્ય અનુસાર સંકલ્પ લેવો જોઈએ. દાન કર્મમાં વિધિપૂર્વક દાન કરવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે. 
  • પિતૃ નિમિતે દાન આપતા સમયે હાથમાં તલ રાખવા જોઈએ. દેવતા નિમિત્તે દાન આપતા સમયે હાથમાં ચોખા હોવા જોઈએ. પિતૃ અને દેવતા ખુશીથી દાન સ્વીકારીને આશીર્વાદ આપે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે. 
  • વસ્ત્ર, કન્યા અને ગૌદાનને ઉત્તમ માનવામાં આવે છે. આ તમામ દાન પરિવારની સાથે રહીને કરવું જોઈએ, જેથી આવકમાં વૃદ્ધિ થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ