બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Niti Aayog suggests task force amid rising H3N2 outbreak

BIG NEWS / દવાઓ અને ઑક્સીજન તૈયાર રાખો: H3N2ના વધતાં કહેર વચ્ચે નીતિ આયોગે કર્યું સૂચન, ટાસ્ક ફોર્સ પણ બનાવાશે

Kishor

Last Updated: 06:15 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

H3N2 ના ચિંતાજનક રીતે વધતા કેસને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને બેઠક બોલાવી સબંધિત વિભાગને આગામચેતીના ભાગરૂપે પગલાં ભરવા સૂચન કરાયા છે.

  • H3N2 વાયરસના પ્રકોપને પગલે તંત્ર હરકતમાં
  • નીતિ આયોગે સૂચન જારી કર્યા
  • હોસ્પિટલોમાં સ્ટાફ, દવા મેડિકલ, ઓક્સિજન સહિતના સંસાધનોની ઉપયોગીતા સજ્જ રાખવા સૂચન

દેશભરમાં વકરી રહેલા H3N2 વાયરસના પ્રકોપને પગલે આરોગ્યતંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે નીતિ આયોગે ઇન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવા અંગે એક બેઠક યોજી છે. જે બેઠકમાં વાયરસનો સામનો કરવા માટે રાજ્યોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં હોસ્પિટલોમાં સ્ટાફ, દવા મેડિકલ, ઓક્સિજન સહિતના સંસાધનોની ઉપયોગીતા સજ્જ રાખવા પણ આદેશ કરાયા છે. ઉપરાંત આ વાયરસનો સામનો કરવા પ્રથમ તમામ લોકોને જાગૃત કરવા સહિતની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં

બેઠકમાં જણાવ્યા અનુસાર લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ઇન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે કોરોના જેવા જ નિયમોનું પાલન કરવા અંગે નિર્દેશ કરાયો છે. જેમાં નાક અને મો ઢાંકવા ઉપરાંત ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવા તથા આ વાયરસના સંભવિત લક્ષણો વાળા લોકોના સંપર્ક ન આવવા જણાવાયુ છે. તેમજ લક્ષણો દેખાતાની સાથે જ ટેસ્ટ કરાવી લેવા સહિતની સૂચના આપવામાં આવી છે. આ મામલે રાજ્યોને સુચના આપી દેવામાં આવશે. ઉપરાંત કમિશન દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

જાન્યુઆરી માસથી 451 કેસ સામે નોંધાયા

આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ પણ સતત મોનિટરિંગ વધારવા સૂચના આપી છે. મહત્વનું છે કે ઇન્ફલ્યુએન્ઝાને પગલે કર્ણાટકમાં એક અને હરિયાણામાં એક એમ કુલ બે મોત થયાનું પણ સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવીએ શુક્રવારે રાજ્યોના સબંધિત વિભાગને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં જણાવ્યા મુજબ બે જાન્યુઆરીથી માંડી પાંચ માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ સામે આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ