બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Nina Gupta made a shocking revelation

સંબંધો / 'મસાબાના મનમાં તેના પિતા માટે ક્યારેય...'નીના ગુપ્તાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Kinjari

Last Updated: 03:37 PM, 22 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા પોતાની પર્સનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહે છે અને હાલમાં જ તેણે વિવયન વિશે ખુલીને વાત કરી છે.

  • વિવિયન રિચર્ડ્સ સાથે નીનાની લવસ્ટોરી 
  • મસાબાના પિતા છે વિવિયન રિચર્ડ્સ 
  • પોતાની બાયોગ્રાફીને લઇને ચર્ચામાં નીના 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neena Gupta (@neena_gupta)

 

વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર વિવયન રિચર્ડ્સ સાથે પ્રેમ કર્યો અને લગ્ન કર્યા વગર દીકરી મસાબાને જન્મ આપ્યો હતો. નીના હંમેશા ચર્ચામાં રહે છે કારણકે તે સમયના હિસાબે નીના અને વિવિયનની લવસ્ટોરી ઘણી બોલ્ડ હતી. 

જ્યારે નીના ગુપ્તાએ દીકરી મસાબાને જન્મ આપવાનું નક્કી કર્યુ હતુ ત્યારે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો અને આ વાત જંગલની જેમ ફેલાઇ ગઇ હતી. હાલમાં જ નીનાએ પોતાના અને વિવિયનના સંબંધોને લઇને વાત કરી હતી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neena Gupta (@neena_gupta)

 

એક્ટ્રેસે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વિવિયન અને મારા પ્રેમના કારણે જ આજે મસાબા મારી સાથે છે. પ્રેમ ક્યારેય રાતોરાત નફરતમાં નથી બદલાઇ જતો અને મેં ક્યારેય મસાબાના મનમાં વિવિયન માટે નફરત નથી ભરીય નીનાનો પ્રેમને લઇને ઓપીનીયન થોડો અલગ છે. એક્ટ્રેસ કહે છે કે સાચો પ્રેમ માત્ર બાળકો સાથે જ થાય છે બાકી બધાની તો માત્ર આદત જ હોય છે. 

નીનીએ કહ્યું મારી પાસે મસાબા છે કારણ કે મે વિવયનને પ્રેમ કર્યો હતો. તમે જેને પ્રેમ કરો છો તેને નફરત નથી કરી શકતા. તમે સાથે હોવ કે ન હોવ પરંતુ આજે પ્રેમ ને કાલે નફરત ન જ કરી શકો. 

નીના પોતાની બોયગ્રાફીને લઇને ચર્ચામાં છે. નીનાની બૂક સચ કહુ તોનું વિમોચન 14 જૂનના રોજ થશે. પોતાની આત્મકથામાં નવી દિલ્હીના એનએસડીમાં પસાર કરેલા દિવસોથી લઇને 1980ના દશકમાં મુંબઇ જવા સુધીની સફર વિશે વાત કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ