બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Nepal president bidya devi bhandari signs new political map constitution amendment bill

કાયદો / નેપાળના રાષ્ટ્રપતિએ વિવાદિત નકશાના બિલ પર કર્યા હસ્તાક્ષર, 395km ભારતીય વિસ્તાર પોતાનો ગણાવ્યો

Hiren

Last Updated: 09:55 PM, 18 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળે ભારતના વિરોધને ન ગણકારતા વિવાદિત નકશાને મંજૂરી આપી આપી દીધી છે. ગુરૂવાર સવારે નેપાણી સંસદના ઉચ્ચ સદનથી બંધારણ સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ હસ્તાક્ષર કરીને આને બંધારણ જાહેર કરી દીધો છે. આની સાથે જ હિમાલયી રાજ્યના નકશામાં આજથી પરિવર્તન કાયદાકીયરીતે લાગૂ થઇ ગયું છે. જણાવી દઇએ કે ભારત શરૂઆતથી જ નેપાલનું આ એકતરફી કાર્યવાહીને વગર કોઇ ઐતિહાસિક પુરાવાનએ એકતરફી કાર્યવાહી બતાવતું આવ્યું છે.

  • નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ દેશના વિવાદિત નકશા બિલ પર કર્યા હસ્તાક્ષર, બન્યો કાયદો
  • નેપાળી સંસદના ઉપરી સદનમાં ગુરૂવારે જ બંધારણ સંશોધન બિલને પૂર્ણ બહુમતિથી મંજરી મળી હતી
  • નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાલે પોતાના ગણાવ્યા

નેપાળની સંસદના ઉચ્ચ સદન નેશનલ અસેમ્બલીએ દેશના વિવાદિત રાજકિય નકશાને મંજૂરી આપતા સત્તાધારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ ભારત પર જમીનનો ગેરકાયદે કબજો કરવાનો આરોપ લગાવ્યો. સંસદીય દળના નેતા દીનાનાથ શર્માએ કહ્યું કે, ભારતે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયુધુરા પર ગેરકાયદે કબજો કર્યો છે અને તેને નેપાળી જમીનને પરત આપી દેવી જોઇએ. મહત્વનું છે કે, આ નવા નકશામાં 395 કિલોમીટર ભારતીય વિસ્તારમાં સામેલ છે.

બન્ને સદનોમાં વિરોધમાં એક પણ મત નહીં

નેપાળના નવા નકશાના સમર્થનમાં નેશનલ એસેમ્બલીમાં 57 વોટ પડ્યા અને વિરોધમાં કોઇએ મત ન આપ્યો. આ પ્રકારે આ બિલને સર્વસમ્મતિથી નેશનલ એસેમ્બલીથી પસાર થઇ ગયું. નેશનલ એસેમ્બલીમાં મતદાન દરમિયાન સંસદમાં વિપક્ષી નેપાળી કોંગ્રેસ અને જનતા સમાજવાદી પાર્ટી-નેપાળે બંધારણની ત્રીજી યાદીમાં સંશોધન સંબંધિત સરકારના બિલનું સંમર્થન કર્યું. 
જણાવી દઇએ કે, નેપાળી નીચલી સદન પહેલા જ આ બિલને પૂર્ણ બહુમતિથી મંજૂર આપી ચૂક્યું છે. ત્યાં પણ વિરોધમાં એક પણ મત નહોતો પડ્યો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ