બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / neha kakkar shares a post in which she seems to be pregnant rohan preet singh also gave reaction

બોલિવૂડ / લગ્નના દોઢ જ મહિનામાં પ્રેગ્નેટ થઈ નેહા કક્કડ, ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે તેની બેબી બંપ સાથેની આ તસવીર

Noor

Last Updated: 10:29 AM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના ઘરે જલ્દી પારણું બંધાવાનું છે. બંનેના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. આ વાતની જાણકારી નેહા અને રોહનપ્રીતે પોતે એક પોસ્ટ શેર કરીને આપી છે.

  • નેહા કક્કડના ઘરે આવવાનો છે નાનકડો મહેમાન
  • લગ્નના દોઢ જ મહિનામાં પ્રેગ્નેટ થઈ સિંગિગ ક્વીન નેહા કક્કડ
  • નેહા અને રોહનપ્રીતે આપી ખુશખબરી

તમને જણાવી દઈએ કે, નેહા કક્કડે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે રોહનપ્રીત સાથે જોવા મળી રહી છે. પરંતુ આ તસવીરની ખાસ વાત એ છે કે, આ તસવીર શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું-ખ્યાલ રખ્યા કર. તો રોહનપ્રીતે પણ કમેન્ટ કરીને લખ્યું-હવે તો વધારે જ ખ્યાલ રાખવો પડશે. 

નેહાની આ તસવીર પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યાં છે. સાથે જ નેહા અને રોહનપ્રીતને ખૂબ અભિનંદન પાઠવી રહ્યાં છે. તસવીરમાં નેહા અને રોહનપ્રીતનો ક્યૂટ અંદાજ જોવાલાયક છે. તમને જણાવી દઈએ કે, નેહા સિવાય રોહનપ્રીતે પોતે પણ આ તસવીર શેર કરી છે જેમાં તે નેહા સાથે જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, નેહા અને રોહનપ્રીતના લગ્ન 26 ઓક્ટોબરે દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા. તેમના લગ્નની તસવીરો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. 

નેહા કક્કડ પોતાના અવાજ અને સોન્ગ્સના દમ પર બોલિવૂડમાં ટોચનું મુકામ હાંસલ કર્યું છે. સાથે જ રોહનપ્રીતે પણ તેના સિંગિગ ટેલેન્ટ દ્વારા લોકોનું દિલ જીત્યું છે. રોહન અને નેહા હાલમાં જ નેહુ દા વ્યાહ સોન્ગમાં જોવા મળ્યા હતા. આ સોન્ગમાં નેહાના લગ્નથી જોડાયેલી વસ્તુઓ દેખાડવામાં આવી હતી. આ સોન્ગમાં ફેન્સને નેહા અને રોહનપ્રીતની જોડી ખૂબ જ પસંદ આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ