બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / NEET PG postponed for 6 to 8 months not to be conducted in march says health ministry

NEET PG 2022 / નીટ પીજીની પરીક્ષા માર્ચ મહિનામાં નહીં લેવાય, છ થી આઠ વીક પાછળ ધકેલાશે: સ્વાસ્થ્ય મંત્રાલય

Mayur

Last Updated: 11:43 AM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વખતે 12 માર્ચે યોજાનાર NEET PG 2022 પરીક્ષા છ થી આઠ અઠવાડિયા પાછળ ખસેડી હોવાના સમાચાર સામે આવ્યા છે.

  • સ્વાસ્થ્ય મંત્રાલયની મોટી જાહેરાત 
  • 12 માર્ચે નહીં યોજાય NEET PG 2022
  • છ થી આઠ મહિના પાછળ ખસેડવામાં આવી

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વખતે 12 માર્ચે યોજાનાર NEET PG 2022 પરીક્ષા છ થી આઠ અઠવાડિયા પાછળ ખસેડવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અપડેટ મુજબ જેની પરીક્ષાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે પરીક્ષા આગામી મહિનાના બીજા વીક માં યોજવાની હતી પરંતુ હવે તેને છ થી આઠ વીક પાછળ ધકેલવામા આવી છે. 

નિયામકે કરી જાહેરાત 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે NEET-PG 2022 (National Eligibility Cum Entrance Test- Post Graduation) પરીક્ષાની તારીખ ઓછામાં ઓછા છથી આઠ અઠવાડિયા માટે મુલતવી રાખી છે. ગુરુવારે જારી કરાયેલા આદેશમાં, આરોગ્ય સેવાઓના નિયામકએ લખ્યું, "મને નિર્દેશ આપવામાં આવ્યો છે કે માહિતી બુલેટિનમાં પ્રકાશિત NEET-PG-2022 પરીક્ષાની તારીખ એટલે કે 12 માર્ચ 2022 ને પાછળ ધકેળવાની વિનંતી અંગે તબીબી વિભાગ અને ડોકટરો તરફથી ઘણી રજૂઆતો મળી રહી છે.

આ છે કારણ 

NBE દ્વારા બુલેટિનમાં જાહેર કરવામાં આવેલી તારીખમાં ફેરફાર થશે કારણ કે NEET PG 2021 કાઉન્સેલિંગ સાથે માથાકૂટ ચાલી રહી છે. ઉપરાંત, ઘણા ઈન્ટર્ન મે 2022ના મહિના સુધીમાં PG કાઉન્સેલિંગ 2022માં ભાગ લઈ શકશે નહી. આ બધા કારણોને ધ્યાનમાં રાખીને હજુ છ થી આઠ અઠવાડિયા પરીક્ષા મુલતવી રાખવામાં આવે છે. 

વિદ્યાર્થીઓ સુપ્રીમમાં 

સુપ્રીમ કોર્ટ શુક્રવારે પરીક્ષા સ્થગિત કરવા અંગેની અરજી પર સુનાવણી કરવાની હતી. અરજી 25 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવી હતી.  MBBS વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ અદાલતનો કોન્ટેક્ટ કર્યો હતો કારણ કે ઘણા ઉમેદવારો દ્વારા ફરજિયાત ઇન્ટર્નશિપ વગેરે જેવી ઘણી બેઝિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી ન હતી. તેમની કોવિડ ડ્યુટીને કારણે ઘણી ઇન્ટર્નશીપ અટકી ગઈ હતી, એમ તેઓએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ