બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Natural calamity claimed two lives in Bhavnagar

હે ભગવાન.! / કુદરતી આફત સામે માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર મોત, ધસમસતા પાણીના વહેણમાં તણાયા હતા 22 બકરાં, ભાવનગરની ઘટના

Dinesh

Last Updated: 11:29 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં કુદરતી આફતે બે લોકોનો ભોગ લીધો છે, સમી સાંજે સોડવદરા ગામે મોટી દુર્ઘટના ઘટી છે, બકરા ચરાવી પરત ફરતા પિતા-પુત્ર પાણીના વોકણામાં તણાઈ જતા મોત થયું છે.

  • ભાવનગરમાં કુદરતી આફતે બે લોકોનો લીધો ભોગ
  • પાણીમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા
  • 22 જેટલા બકરાઓ પણ આ ઘટનામાં મોતને ભેટ્યા

ભાવનગરના સિહોરમાં આવેલા વરતેજ નજીકના સોડવદરા ગામે ઘેટા-બકરા ચરાવીને પરત ફરતા પિતા-પુત્રનું વોકળામાં ડૂબી જવાથી મોત થયું છે. પિતા-પુત્ર બકરા ચરાવીને પરત ફરતી વેળાએ પાણીના પ્રવાહમાં બકરાઓ તણાવવા લાગ્યા હતા. જે દરમિયાન પિતા-પુત્ર બન્ને કૂદી પડ્યા હતા અને બકરાઓને બચાવવા જતા તેઓ પણ તણાઈ જતા મોતને ભેટ્યા છે.

માતા-પિતા બન્ને મોતને ભેટ્યા  
સોડવદરા ગામે રહેતા રામજીભાઈ મેઘાભાઈ પરમાર અને તેમના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર તેઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. સાંજના સુમારે સોડવદરા ગામની બાજુમાં આવેલ ભંડાર ગામેથી બન્ને પિતા-પુત્ર બકરાઓ ચરાવી પરત ફરતા હતા. ત્યારે સોડવદરા ગામ નજીક એક પાણીના વોકણામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં અચાનક બકરાઓ તણાવવા લાગ્યા હતા. જેમાં રામજીભાઇએ બકરાઓને બચાવવા પાણીના પ્રવાહમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેઓ પણ ડૂબવા લાગતા તેમના પુત્ર રાજેશ તેમને બચાવવા તે પણ કૂદી પડ્યો હતો. આ વેળાએ આ બન્ને મોતને ભેટ્યા હતાા.

પંથકમાં અરેરાટી વ્યાપી 
22 જેટલા બકરાઓ પણ આ ઘટનામાં મોતને ભેટ્યા છે.  બનાવને લઈ સ્થાનિક લોકો એકઠા થઇ પિતા-પુત્રના મૃતદેહને પાણી બહાર કાઢી પોલીસ અને તંત્રને જાણ કરી હતી. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ