બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા બજારો બંધ રહેશે, વેપારી સંગઠનો દ્વારા કરાયો નિર્ણય

logo

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Naresh Patel's statement regarding ticket allocation

ઈલેકેશન 2022 / ઘણી બધી ટિકિટો ફાઇનલ નથીં બાદમાં જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે, નરેશ પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો

Dinesh

Last Updated: 10:32 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીની ટિકિટોને લઈ નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે; ભાજપે જુદા જુદા સમીકરણોના આધારે ટિકિટ આપી છે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે ત્યાર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે

  • ટિકિટ ફાળવણીને લઇ નરેશ પટેલનું નિવેદન
  • "ભાજપે જુદા જુદા સમીકરણોના આધારે ટિકિટ આપી છે"
  • "દરેક પક્ષે લેઉવા, કડવા બન્ને સમાજને ટિકિટ આપવી જોઈએ"


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 166 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. 

ટિકિટ ફાળવણીને લઇ નરેશ પટેલનું નિવેદન
ટિકિટ ફાળવણીને લઇ નરેશ પટેલનું ફરી નિવેદન સામે આવ્યું છે. તેમણે નવેદન આપ્યું છે કે, ઘણી બધી ટિકિટો ફાઇનલ નથીં. તેમણે જણાવ્યું હતું કે, કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે ત્યાર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હું માનું છું કે દરેક પક્ષે લેઉવા અને કડવા બન્ને સમાજને ટિકિટ આપવી જોઈએ તેમણે કહ્યું કે, રમેશ ટીલાળાને ઘણા સમયથી પાર્ટી સાથે સંકળાયેલા છે તેમણે ઉમેર્યું કે,  ખોડલધામ દરેક સમાજને સન્માન આપે છે તેમણે કહ્યું કે, રમેશ ટીલાળાને લડવાની ઈચ્છા હોય તો ખોડલધામ સાથ સહકાર આપશે. તેમણે કહ્યું કે, ભાજપે જુદા જુદા સમીકરણોના આધારે ટિકિટ આપી છે. તેમણે કહ્યું કે, કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે ત્યાર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 

રમેશ ટીલાળાનું નિવેદન
રમેશ ટીલાળાનું નિવેદન સામે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ સીટ પર ઓબીસી સમાજ નારાજ નથી અને ઓબીસી સમાજ ને એક ટિકિટ આપી છે. તેમણે કહ્યું કે, રાજકોટ પૂર્વની બેઠક પર ઓબીસી સમાજને ટિકિટ આપવામાં આવી છે તેમણે કહ્યું કે, નરેન્દ્ર સોલંકીની નારાજગી મામલે મે ટેલીફોનીક વાતચીત કરી છે અને  હવે કોઈ નારાજગી નથી. તેમણે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટમાં રાજીનામું આપવાનો જ હતો પણ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તેમણે કહ્યું કે, મેં ખોડલધામ ટ્રસ્ટને કિધું જ છે કે હું રાજીનામું આપીશ.

નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ કર્યું હતું
આ તરફ સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકને લઈ ભારે ખેંચતાણ વચ્ચે ટિકિટો જાહેર થઈ છે. જેમાં રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. જે બાદમાં રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. આ સાથે રાજકોટ પૂર્વમાં  ઉદય કાનગડ, વિજય રૂપાણીની સીટ રાજકોટ પશ્ચીમમાં ડો. દર્શીતા શાહ અને રાજકોટ ગ્રામ્યમાં ભાનુંબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Election Gujarat election 2022 Naresh Patel નિવેદન Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ