બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / nag panchami 2023 date puja vidhi significance kaal sarp dosh or sarp dosh remedies

ધર્મ / નાગ પંચમીના દિવસે આ 8 સાપની પૂજા થશે વિશેષ લાભદાયક, કાલસર્પ દોષ કે સર્પદંશથી મળશે છૂટકારો

Arohi

Last Updated: 02:18 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nag Panchami 2023: નાગ પંચમીના દિવસે નાગોની પૂજા કરવી જોઈએ. આ તમારી કુંડળીમાં શુભ સંકેત અને યોગ બનાવે છે. મુશ્કેલીઓને દૂર કરે છે.

  • નાગ પંચમીના દિવસે કરો નાગોની પૂજા 
  • કાલસર્પ દોષ કે સર્પદંશથી મળશે છૂટકારો
  • આ 8 સાપની પૂજા છે વિશેષ લાભદાયક

શ્રાવણમાં નાગપંચમીનું ખૂબ મહત્વ છે. નાગ પંચમી શ્રાવણના શુક્લ પક્ષની પંચમીએ આવે છે. આ દિવસે નાગ દેવતાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં નાગોને એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. 

ભગવાન શિવજીના ગળામાં તો વિષ્ણુજી શેષનાગ પર બિરાજમાન છે. આજ કારણ છે કે નાગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. નાગની પૂજા અર્ચના કરવાથી કુંડળીના કાલ સર્પ દોષથી લઈને સર્પ દંશથી છુટકારો મળે છે. 

દરેક જગ્યા પર અલગ રીતે કરવામાં આવે છે પૂજા 
નાગ પંચમીને દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં નાગ પંચમીના દિવસે લાકડાના પાટલા પર સાંપોની પ્રતિમા બનાવી તેમને દૂધ અર્પિત કરવામાં આવે છે. 

ત્યાં જ અમુક જગ્યાઓ પર દિવાલ પર ગેરૂ લગાવીને પૂજાનું સ્થાન બનાવવામાં આવે છે. અહીં દિવાલ પર કાચ્ચા દૂધમાં કોલસો ઘસીને દિવાલ પર સાંપોની આકૃતિ બનાવવામાં આવે છે. તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. 

કાલસર્પ અને સર્પદંશથી મળશે છુટકારો 
કુંડળીમાં કાલસર્પ અને સર્પ દંશ યોગ વ્યક્તિના જીવનને ખૂબ વધારે પ્રભાવિત કરે છે. એવી સ્થિતિમાં નાગ પંચમી પર આ નાગોની પૂજા કરવાથી આ બન્ને દોષોમાંથી મુક્તિ મળે છે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. 

જો તમે પણ કાલસર્પ દોષથી પીડિત છો તો નાગ પંચમીના દિવસે કાલિય, મણિભદ્ર, એરાવત, ધૃતરાષ્ટ્ર, કોર્ટક, ધનંજય, તક્ષક અને વાસુકિ નાગની પૂજા કરો. આમ કરવાથી જીવન પાટા પર આવી જશે. 

નાગ પંચમી પર આ રીતે કરો પૂજા 
નાગ પંચમી પર નાગોની પૂજા અર્ચના શુભ માનવામાં આવે છે. કાલસર્પ અને સર્પદંશ હોય તેવા લોકોને નાગપંચમીના દિવસે પૂજા જરૂર કરવી જોઈએ. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ પ્રભાવિત કરી રહ્યો. તેમણે પણ પૂજા કરવી જોઈએ.

તેનું કારણ નાગોનો સીધો સંબંધ રાહુથી હોય છે. એવામાં નાગ પંચમીના દિવસે પૂજા કરવા પર તમારો રાહુ પણ શાંત થશે. જોકે પૂજા કરવા પહેલા રાહુ સર્પ મુખ જરૂર જોઈ લો. તેના હિસાબથી પૂજા કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ