બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / more than six thousand students stranded on romania border

Ukraine crisis / રોમાનિયા બોર્ડર પર ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ, આજૂબાજૂની રેસ્ટોરંટમાં લાગ્યા 'No Indians allowed ' બોર્ડ

Pravin

Last Updated: 02:46 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી ખરાબ સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર એકઠા થયા છે.આ બાળકો પાસે ન તો ખાવાની વ્યવસ્થા છે, ન તો રહેવાની વ્યવસ્થા છે.

  • રશિયા યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો પાંચમો દિવસ
  • રોમાનિયા બોર્ડર પર ફસાયા ભારતીયો
  • ખાવા-પીવાની વ્યવસ્થા ન મળી

 

સૌથી ખરાબ સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર પર એકઠા થયા છે. ઘરે ક્યારે પાછા ફરશે તેની કોઈને ખબર નથી અને બોર્ડર પર ન તો રાત પસાર કરવાની કોઈ વ્યવસ્થા છે, ન ખાવા-પીવાની. સૌથી વધારે કમીનસીબીની વાત એ છે કે, બોર્ડરની આજૂબાજૂની જે રેસ્ટોરંટ છે, તેમણે ત્યાં નો ઈંડિયંસ અલાઉડના બોર્ડ મારી દીધા છે.  

આખી રાત ચાલીને બોર્ડર પર આવ્યા

ઝાંસીના રહેવાસી ડો. એસએસ સિંહ, જે હાલ મહોબાના એક રાજકીય મહાવિદ્યાલયમાં પ્રાચાર્ય છે, તેમનો દિકરો અખિલ યુક્રેનમાં મેડિકલનો વિદ્યાર્થી છે. હજારો અન્ય બાળકોની માફક તે પણ રોમાનિયા બોર્ડર પર ફસાઈ ગયો છે. અખિલેસ વાતચીતમાં જણાવ્યું છે કે, તેમની સાથે લગભગ દોઢસો વિદ્યાર્થીનું ગ્રુપ આખી રાત ચાલીને રોમાનિયા પહોંચ્યું છે. બોર્ડ સુધી લગભગ 10 કિમી પગપાળા ચાલીને અહીં પહોંચ્યા છે. અહીં સવારે સાત વાદ્યે બોર્ડર ખુલી તો, ફક્ત 60-70 બાળકોને અંદર લીધો અને ફરીથી બોર્ડર બંધ થઈ ગઈ.

6 હજાર જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે

કહેવાયું કે, સાંજ ચાર પાંચ વાગ્યે ફરીથી બોર્ડર ખોલવામાં આવશે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, કોઈ રોસ્ટર અથવા શિડ્યૂલ નક્કી નથી, કે કેટલા બાળકોને બોર્ડર પાસ કરવામાં આવશે. હજૂ પણ લગભગ 6 હજાર જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અખિલે જણાવ્યું છે કે, ખાવા માટે થોડાક બિસ્કિટ અને પેકેટની વ્યવસ્થા જોડે લઈને આવ્યા છીએ, સૌથી ખરાબ વાત એ છે કે, જો કોઈ ભારતીય રેસ્ટોરંટમાં ખાવા જાય તો, તેના માટે નો ઈંડિયંસ અલાઉડના બોર્ડ મારેલા જોવા મળે છે. 

માઈનસ તાપમાનમાં કેવી રીતે રહેવું

રોમાનિયામાં દિવસે તાપમાન 2-3 ડિગ્રી છે અને રાતના સમયે માઈનસમાં પહોંચી જાય છે. ત્યારે આવા સમયે બોર્ડર પાસે ન તો ટેંટની વ્યવસ્થા છે, ન તો કોઈ શેલ્ટર હોમ કે જ્યાં બાળકો રાત વિતાવી શકે. ઠુઠવાતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. આ ઉપરાંત અખિલ જણાવે છે કે, ખાવા માટે થોડા બિસ્કીટ અને પેકેટની વ્યવસ્થા તો સાથે લઈને આવ્યા છીએ. પણ અહીં રેસ્ટોરંટમાં અમને જવાની પરમિશન નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ