બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Monuments Under Central Government Closed Till May 15 Due To Covid Spike

મહામારી / મોદી સરકારનો મોટો નિર્ણય : દેશભરમાં 15 મે સુધી આ તમામ સ્થળો બંધ કરવાનો આદેશ

Hiralal

Last Updated: 09:00 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનોના કેર વચ્ચે કેન્દ્ર સરકારે દેશના જાણીતા તમામ ઐતિહાસિક સ્થળો 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

  • પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે ટ્વિટ કરીને આપી જાણકારી 
  • તમામ ઐતિહાસિક સ્થળો 15 મે સુધી બંધ 
  • એએસઆઈના સંરક્ષિત સ્થળોમાં પ્રવાસીઓની નો એન્ટ્રી 

કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના મહામારીના વર્તમાન પ્ર્કોપને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

તાજમહેલ, કુતુબ મિનાર, જામા મસ્જિદ, લાલ કિલ્લામાં પ્રવાસીઓની નો એન્ટ્રી 

કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ એએસઆઈ (ભારતીય પુરાતત્વ વિભાગ) દ્વારા સંરક્ષિત દેશના તમામ ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમો બંધ થઈ જશે. દેશના જાણીતા ઐતિહાસિક સ્થળોમાં તાજમહેલ, કુતુબ મિનાર, જામા મસ્જિદ, લાલ કિલ્લા સહિતના બીજા ઘણા સ્થળો સામેલ છે. 

આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા

એક મીડિયા રિપોર્ટ મુજબ કોરોના જે રીતે વધી રહ્યો છે.  તેને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અપ્રિલના મહિનામાં તે સૌથી ભયંકર સાબિત થવાનો છે. એક ન્યૂઝ ચેનલે પોતાના એક શોમાં જે મોર્ડલથી આ પ્રિડિક્શન કર્યુ છે તે મુજબ એપ્રિલ એટલે કે આ મહિનામાં દર રોજ 5 લાખ કેસ આવી શકે છે અને લગભગ 3થી 4 હજાર મોત થઈ શકે છે. એટલું જ નહીં દર રોજ 25 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. જેમાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા છે.

લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી

તેવામાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે. પણ સૌથી વધારે કે મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ બહુ ખરાબ છે. જેના કારણે અહીં 15 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો કે ચિંતાજનક વાત એ છે કે લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી. અહીં વધારે ભયંકર સ્થિતિ જોવા મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ