બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / modi govt denying but india had community transmission in april

મહામારી / મોદી સરકારનો ઈન્કાર પરંતુ આ મહિનાથી જ કમ્યુનિટી ટ્રાન્સમિશન દેશમાં શરૂ થઈ ગયું હોવાનો દાવો

Kavan

Last Updated: 05:30 PM, 7 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર ભલે કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્પ્રેડની વાતથી સ્પષ્ટ ઇનકાર કરી રહી હોય પરંતુ સામુદાયિક સ્તર પર આ વૈશ્વિક મહામારીનો પ્રસાર એપ્રિલ 2020થી જ વિભિન્ન હિસ્સામાં થઇ રહ્યો છે. આ ખુલાસો ગયા અઠવાડિયે જાહેર કરેલ ministry of health and family welfare ના એક પેપરમાં થયો છે.

  • કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્પ્રેડને લઇને થયો મોટો ખુલાસો 
  • સરકારના જ પેપરમાં થયો ખુલાસો

અંગ્રેજી વેબસાઇટ The Printના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ચાર જુલાઇના રોજ guidance for general medical and specialist mental health care settings નામથી જાહેર દસ્તાવેજમાં કહેવામાં આવ્યું કે, પ્રકાશન સમય(એપ્રિલ 2020ની શરૂઆતમાં) ભારત કોરોનાના સીમિત કમ્યુનિટી સ્પ્રેડની સ્ટેજમાં છે અને કોઇપણ આ વાતને નજરઅંદાજ નથી કરી શકે તેમ કે આ મહામારી કેવી રીતે ફેલાઇ રહી છે. 

ગાઇડન્સ ડોક્યુમેન્ટમાં કોરોના સ્પ્રેડ મુદ્દે કરાઇ વાત 

જો કે, પરેશાન કરી દે તેવી વાત એ છે કે, ગાઇડન્સ ડોક્યુમેન્ટમાં કોરોના સ્પ્રેડને લઇને જે વાત કરવામાં આવી છે તે કેન્દ્ર સરકારથી એકદમ અલગ છે. એવું એટલા માટે છે કારણ કે, 11 જુન 2020ના રોજ કોરોના વાયરસની છેલ્લી સરકારી પ્રેસ બ્રિફિંગમાં 65 જિલ્લામાં કરવામાં આવેલા પ્રથમ તબક્કાના Sero surveyના પરિણામ જાહેર કરતા ICMRના ડીજી ડો. બલરામ ભાર્ગવે કમ્યુનિટીમાં કોરોનાના પ્રસારની વાતને ફગાવ્યો હતો. 

કમ્યુનિટી ટ્રાન્સમિશન એકદમ ઝીરો

તેમણે કહ્યું હતું કે, આવા મોટા રાષ્ટ્રોમાં આવો ફેલાવો ઓછો છે. નાના જિલ્લામાં તો આ એક ટકાથી પણ ઓછું છે, જ્યારે શહેરો અને કંન્ટેન્ટમેન્ટ ઝોનમાં થોડી અસર વધારે છે. તેવા સમયમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન એકદમ ઝીરો છે. 

અંગ્રેજી ન્યૂઝ સાઇટે પ્રવક્તા સાથે કરી વાતચીત 

અંગ્રેજી ન્યૂઝ સાઇટે જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાને આ રિપોર્ટના સંદર્ભમાં પૂછવા માટે ફોન કર્યો ત્યારે તેમની વાત મંત્રાલયના આર્થિક સલાહકાર નિલંબુઝ સરણ સાથે થઇ. આ સિવાય તેઓ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા કામ સાથે પણ સંકડાયેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ