બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Ministry of Home Affairs guidelines for rape case inquiry

એક્શન / દુષ્કર્મ મામલે ગૃહમંત્રાલય લાલઘૂમ: રેપકેસ મામલે તપાસની ગાઈડલાઈન કરી જાહેર

Gayatri

Last Updated: 12:33 PM, 10 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધી રહેલા દુષ્કર્મનોને પગલે ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ખાસ તો મહિલાઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે એવી ફરિયાદ હવે સાંખી લેવામાં નહીં આવે એની ખાસ નોંધ લેવી. ફરિયાદ નોંધવામાં પોલીસ આનાકાની કરે અથવા બેદરકારી દાખવે તો તેની સામે પગલા લેવાશે.

  • દુષ્કર્મના કેસમાં વધારો થતા MHAએ એડવાઇઝરી જાહેર કરી
  • ગૃહમંત્રાલયે રાજ્ય સરકારોને આપી કડક સૂચના
  • દરેક કેસમાં એક્શન જરૂરી છેઃ ગૃહમંત્રાલય 

MHA ઇન્ડિયન પીનલ કૉડ અને ક્રીમીનલ પ્રોસિજર કૉડની વિવિધ કલમો ટાંકીને ચેતવણી આપી હતી કે લાપરવાહી પુરવાર થશે એ રાજ્યની પોલીસ સામે કડક પગલાં લેવામાં આવશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ વાતની નોંધ લે એવું ગૃહ ખાતાએ જણાવ્યું હતું. ઇન્ડિયન પીનલ કૉડની કલમ 166 A (c) અન્વયે ફરિયાદ નહીં નોધનારા અધિકારી સજાપાત્ર ગુનો કરતા હતા એવું પણ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે. 

ઇન્ડિયન ક્રીમીન પ્રોસિજર કૉડની કલમ 164 -એ અન્વયે બળાત્કારની ફરિયાદ થાય એટલે ચોવીસ કલાકમાં પીડિતાની મેડિકલ તપાસ કરવા પોલીસ બંધાયેલી હતી.  આ જ કાયદાની 173મી કલમ હેઠળ બળાત્કારની તપાસ બે માસમાં પૂરી કરી નાખવાની જોગવાઇ હતી. એનો અમલ કરવા પોલીસ તંત્ર બંધાયેલું હતું.

શું છે ગૃહમંત્રાલયની એડવાઇઝરી?  

  • દુષ્કર્મના કેસમાં FIR નોંધવી ફરજિયાત છે
  • દરેક કેસમાં એક્શન જરૂરી છે
  • પીડિતોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે
  • FIR નોંધવામાં પોલીસ તરફથી આનાકાની ન કરવામાં આવે
  • FIR ન નોંધવા પર પોલીસ સામે પણ સજાની જોગવાઇ છે
  • દુષ્કર્મ કેસની તપાસ બે મહિનામાં કરવાની જોગવાઇ છે
  • મૃત વ્યક્તિનું નિવેદન કેસમાં મહત્વનું હશે
  • ફોરેન્સિંક પૂરાવા એકઠા કરવા અને સ્ટોર કરવાને લઇ ગાઇડલાઇનનું પાલન કરો
  • પોલીસ જોગવાઇનું પાલન નહીં કરે તો ન્યાય નહીં મળી શકે
  • બેદરકારી સામે આવે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ