બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Meaning of L mark on car in India An L sticker on a vehicle is a sign that the driver is new and learning.

જાણવા જેવું.. / કારની પાછળ કેમ લખાય છે L? નિયમ જાણી લેજો, નહીંતર 500 થી 1000 સુધીનો થશે દંડ

Pravin Joshi

Last Updated: 04:42 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસ્તા પર ચાલતી વખતે તમે આવા વાહનો જોયા હશે જેની આગળ કે પાછળ સ્ટીકર પર L અક્ષર લખાયેલો હોય. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું થાય છે ?

રસ્તા પર ચાલતી વખતે તમે આવા વાહનો જોયા હશે જેની આગળ કે પાછળ સ્ટીકર પર L અક્ષર લખાયેલો હોય. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું છે અને શા માટે આવા વાહનોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ વાહનોની આસપાસ હાજર હોવ તો નાની ભૂલ પણ તમારો જીવ ગુમાવી શકે છે.

લર્નિંગ લાયસન્સ બનાવવું છે તો હવે કોઇ એજન્ટની જરૂર નથી, બસ ઘરે બેઠા ફટાફટ  કરો આ ઓનલાઇન પ્રોસેસ | If you want to make a learning license, then no  agent is needed,

જે વાહનો પર L લખેલું હોય તેનો અર્થ એ થાય છે કે તે વાહનનો ડ્રાઈવર હજી નવો છે અને ડ્રાઇવિંગ શીખી રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈ પણ રસ્તે ચાલતા વ્યક્તિએ સમજવું જોઈએ કે તેનાથી અંતર રાખવું કે તેને જગ્યા આપવી. આરટીઓ દ્વારા નવા ડ્રાઇવરને ડ્રાઇવિંગ માટે કેટલાક નિયમોનું પાલન કરવા માટે છૂટ આપવામાં આવે છે. પરંતુ કેટલીક વખત બેદરકારીના કારણે અકસ્માતો પણ સર્જાય છે. ઘણી વખત લોકો ભયાનક અકસ્માતોને કારણે જીવ પણ ગુમાવે છે.

Auto News | VTV Gujarati

લર્નિંગ લાયસન્સનો અર્થ શું છે?

જો કોઈ વ્યકિતને જાણકાર વ્યક્તિ પાસે કાર, બાઇક અથવા કોઈપણ વાહન ચલાવવાની છૂટ આપવામાં આવે તો તેને લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવવા માટે એક ટેસ્ટ આપવી પડે છે, ત્યારબાદ આરટીઓ તરફથી લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ લાયસન્સની માન્યતા 6 મહિનાની છે. આ પછી તેને કાયમી કરવાની રહેશે. લર્નર લાયસન્સનાં 30 દિવસ પછી જ કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે.

વધુ વાંચો : ઘરે બેઠા જાતે જ કરો તમારા બાઈકની સર્વિસ, ફોલો કરો આ ઈઝી સ્ટેપ્સ

લાઇસન્સના નિયમો શું છે?

લર્નિંગ લાયસન્સ લેનાર વ્યક્તિને એકલા વાહન ચલાવવાની મંજૂરી નથી. આમ કરવા પર 500 થી 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મુખ્ય માર્ગને બદલે તમે ખુલ્લા મેદાન અથવા કોલોનીમાં વાહન ચલાવી શકો છો. પરંતુ આ માટે તમારે વાહનની આગળ કે પાછળ લાલ રંગમાં 'L' લખેલું હોવું જરૂરી છે. જેથી અન્ય ડ્રાઇવરોને ખબર પડે કે તમે હજુ પણ શીખવાના સમયગાળામાં છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ