બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Matt Henry's explosive performance, took a brilliant hat-trick against Pakistan

IPL 2023 / એકસમયે IPLમાં કોઇએ ભાવ પણ નહોતો પૂછ્યો, હવે હેટ્રિક લઇ આ પ્લેયરે ધમાલ મચાવી

Megha

Last Updated: 09:58 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને T20 સીરિઝના પહેલા મેચમાં ન્યૂઝીલેન્ડને 88 રનથી હરાવ્યું પણ આ વચ્ચે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી માટે આ મેચ યાદગાર બની ગઈ, આ ફાસ્ટ બોલરે મેચમાં હેટ્રિક લીધી હતી

  • પાકિસ્તાને T20 સીરિઝના પહેલા મેચમાં ન્યૂઝીલેન્ડને 88 રનથી હરાવ્યું 
  • આ વચ્ચે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી માટે આ મેચ યાદગાર બની
  • આ ફાસ્ટ બોલરે મેચમાં હેટ્રિક લીધી હતી

પાકિસ્તાને શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી T20 સીરિઝના પહેલા મેચમાં ન્યૂઝીલેન્ડને 88 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. જણાવી દઈએ કે પાકિસ્તાનના 182 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ મેચમાં પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે આ ઝડપી બોલરે આ મેચમાં તેના કરિયરનું સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. જો કે આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી માટે પણ આ મેચ યાદગાર બની ગઈ છે કારણ કે આ ફાસ્ટ બોલરે મેચમાં હેટ્રિક લીધી હતી.

હેનરીએ પૂરી કરી હેટ્રિક 
બારમી ઓવરના પાંચમા બોલમાં પર હેનરીએ બોલિંગ કરી અને તેના પર શાદાબ ખાન વિકેટ પાછળ કેચ આઉટ થયો. એ પછી એ ઓવરની છેલ્લી બોલમાં  ઇફ્તિખાર અહેમદ આઉટ થયો. આ બોલ અથડાયા બાદ ઓફ-સ્ટમ્પ તરફ એન્ગલ સાથે અંદર આવ્યો હતો અને બોલ બેટની બહારની કિનારી લઈને વિકેટકીપરના ગ્લોવ્સમાં ગયો.  જો કે એ સમયે વિકેટકીપર કે અમ્પાયર બંને બોલરની અપીલ સાથે સહમત ન હતા પણ બોલર હેનરી અડગ રહ્યો  એ બાદ લાથમે રિવ્યુ લેવાનું નક્કી કર્યું હતું. 

નોંધનીય છે કે આ પછી લાથમે 19મી ઓવરમાં હેનરીને બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો અને તેને પહેલા જ બોલ પર શાહીન શાહ આફ્રિદીને આઉટ કરીને પોતાની ત્રણે વિકેટ પૂરી કરી હતી. એ બોલ પર આફ્રિદીએ ધમાકેદાર શોટ રમ્યો હતો પણ ડેરેલ મિશેલે બોલને લોંગ ઓન પર કેચ કર્યો. એ સમયે લાગ્યું કે આ બોલ બાઉન્ડ્રી પાર જશે પણ તે કેચ આઉટ થયો હતો. 

જણાવી દઈએ કે હેનરી IPL 2023ના ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઓક્શનમાં તેની બેઝ પ્રાઇસ 1 કરોડ હતી પણ એ સમયે કોઈ ટીમે તેને ખરીદ્યો નહતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ