બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Man Falls On Tracks After Being beaten up by Couple, Train Runs Him Over CCTV footage

ચોંકાવનારી ઘટના / VIDEO: સ્ટેશન પર સહેજ ધક્કો વાગ્યો મહિલાએ યુવકને ધોઇ નાંખ્યો, પતિએ માર્યો માર્યો, અચાનક ટ્રેન આવી અને ઘટનાસ્થળે જ મોત

Megha

Last Updated: 04:08 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Sion Station Accident: મહિલાને ધક્કો લાગ્યા બાદ દંપતીએ યુવકને બેફામ માર માર્યો, દરમિયાન યુવક અચાનક રેલવે ટ્રેક પર પડી ગયો અને લોકલ ટ્રેન આવી જતાં તેનું મોત થયું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.

  • ધક્કો લાગ્યા બાદ દંપતીએ યુવકને બેફામ માર માર્યો
  • યુવક અચાનક રેલવે ટ્રેક પર પડી ગયો અને ટ્રેન આવી ગઈ 
  • આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ 

Mumbai Sion Station Accident: મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં મહિલાને ધક્કો લાગ્યા બાદ દંપતીએ યુવકને બેફામ માર માર્યો હતો. માર મારવા દરમિયાન યુવક અચાનક રેલવે ટ્રેક પર પડી ગયો હતો. એટલામાં સામેથી લોકલ ટ્રેન આવી હતી. ઈજાના કારણે યુવક સમયસર ઊઠી શક્યો ન હતો અને ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ 
દાદર રેલવે પોલીસે 13 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં દંપતીની ધરપકડ કરી છે. આ કમનસીબ અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકનું નામ દિનેશ રાઠોડ છે. તે નવી મુંબઈના ઘણસોલી ગામનો રહેવાસી હતો. આ કેસમાં દાદર રેલવે પોલીસે દંપતી અવિનાશ માને અને શીતલ અવિનાશ માનેની ધરપકડ કરી છે. બંને મૂળ કોલ્હાપુરના રહેવાસી હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઘટના સાયન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ખરેખર શું થયું?
આ ઘટના મુંબઈમાં સેન્ટ્રલ રેલવેના સાયન રેલવે સ્ટેશન પર બની હતી. માને દંપતી પ્લેટફોર્મ નંબર એકની સીડી ઉતરીને પ્લેટફોર્મ પર આવી રહ્યું હતું. તે જ સમયે મુસાફર દિનેશ રાઠોડે શીતલ માનેને ધક્કો માર્યો  બાદમાં શીતલે દિનેશ પર છત્રી વડે હુમલો કર્યો હતો. તેણીએ તેને મારવાનું શરૂ કર્યું કે તરત જ અવિનાશ પણ તેને મારવા લાગ્યો હતો.  આ દરમિયાન દિનેશ સંતુલન ગુમાવીને રેલવે ટ્રેક પર પડી ગયો હતો. તે જ સમયે પ્લેટફોર્મ નંબર એક પર થાણે તરફ જતી ધીમી લોકલ આવી રહી હતી. 

દિનેશે ઝડપથી ઉઠવાનો પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે તે ટ્રેનની અડફેટે આવી ગયો. આ ઈજાને કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં દાદર રેલવે પોલીસે બેદરકારીનો કેસ નોંધીને અવિનાશ અને શીતલ બંનેની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ