બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / malaysian singer xu jialing murdered at age of 26

દુઃખદ સમાચાર / ડોલીની જગ્યાએ અર્થી ઉઠી: ફેમસ સિંગરની ચાકૂ મારીને હત્યા, 2024માં થવાના હતા લગ્ન, હત્યારાએ ખુદને ગણાવ્યો પ્રેમી

Arohi

Last Updated: 03:55 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Malaysian Singer Xu Jialing Murdered: ફેમસ સિંગર જે આવતા વર્ષ 2024માં દુલ્હન બનવાની હતી તેમની ચપ્પુ મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

  • મલેશિયન સિંગરની ચપ્પુ મારીને હત્યા 
  • 26 વર્ષની સિંગરની હત્યા 
  • 2024માં થવાના હતા લગ્ન

મલેશિયન સિંગર જૂ જુઆલિંગને લઈને મોટી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગરની ફક્ત 26 વર્ષની ઉંમરમાં ચપ્પુ મારીને હત્યા કરી નાખવામાં આવી છે. સૂત્રોની માનીએ તો હત્યા કરનાર કોઈ બીજુ નહીં પરંતુ જુજુઆલિંગનો પ્રેમી છે. 

રિપોર્ટ્સ અનુસાર સિંગરનું શરીર હુમલાવર પોતાની કારમાં લઈને જઈ રહ્યો હતો. જણાવી દઈએ કે 2024માં સિંગરના લગ્ન થવાના હતા. પરંતુ દુલ્હન બન્યા પહેલા જ તેમની હત્યા કરી દેવામાં આવી. 

2024માં લગ્ન કરવાની હતી જુઆલિંગ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કથિત રીતે જુઆલિંગ 2024માં પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની હતી. પરંતુ એક વ્યક્તિ જે બે વર્ષથી સિંગરનો પીછો કરી રહ્યો હતો. તેણે જુ જુઆલિંગની ચપ્પુ મારીને હત્યા કરી નાખી. 

આટલું જ નહીં હુમલાવરે પોતાને દિવંદત સિંગરનો પ્રેમી ગણાવ્યો. જોકે સિંગરની હત્યા કર્યા બાદ તેણે પોતાનો પણ જીવ આપી દીધો પરંતુ હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ