બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / malayalam actress aparna nair died found hanged

દુઃખદ સમાચાર / 31 વર્ષની અભિનેત્રીનું મૃત્યુ: ઘરે જ લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ, મનોરંજન જગતમાં શોકની લહેર; પોલીસ તપાસ શરૂ

Arohi

Last Updated: 02:17 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aparna Nair Died: મલયાલમ અભિનેત્રી જેણે ઘણી ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું છે તેણે ગળો ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું છે. 33 વર્ષીય અભિનેત્રીનો મૃત લેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો.

  • મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયરનું નિધન 
  • પોતાના ઘરે ગળો ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું 
  • મનોરંજન જગતમાં શોકની લહેર

મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયરે પોતાના આવાસ પર ગળો ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે ઘણી ફિલ્મો અને સીરિયલમાં કામ કરી ચુકેલી 33 વર્ષીય અભિનેત્રી કાલે રાત્રે કરમનાની પાસે પોતાના આવાસમાં પોતાના રૂમમાં ફાંસી પર લટકતી મળી આવી. 

પોલીસે જણાવ્યું કે અપર્ણા પોતાના પતિ અને બાળકોની સાથે રહેતી હતી. ઘટના ગુરૂવારે સાંજે લગભગ સાડાસાત વાગ્યાની છે. પોલીસે જણાવ્યું કે તેમને ઘટનાની સુચના ખાનગી હોસ્પિટલ દ્વારા મળી જ્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા. 

પોલીસે કેસ દાખલ કર્યો 
એક પોલીસ અધિકારીએ જણાવ્યું, "અમને હોસ્પિટલે ઘટનાની સુચના આપી હતી અને આ મામલામાં અપ્રાકૃતિક મોતનો મામલો સામે આવ્યો છે." તેમના પરિવારમાં પતિ અને બે બાળકો છે. પોલીસને શંકા છે કે તે આત્મહત્યાનો મામલો છે અને પારિવારિક કારણોથી તેમણે આ પગલું ભર્યું પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ