બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / Malang trailer out: Aditya Roy Kapur and Disha Patani are on a killing

ટ્રેલર રિલીઝ / 'મલંગ'માં આદિત્ય અને દિશાની મેડનેસના ઓવરડોઝમાં છુપાયેલી છે જબરદસ્ત મર્ડર મિસ્ટ્રી

Noor

Last Updated: 06:23 PM, 6 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય રોય કપૂર અને દિશા પટનીની ફિલ્મ 'મલંગ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ડ્રામા ફિલ્મના ટ્રેલરમાં મેડનેસનો ભરપૂર ડોઝ છે અને આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં એક્સન અને રોમાન્સનો તડકો જોવા મળશે.

  • 'મલંગ'નું ટ્રેલર થયું રિલીઝ
  • આદિત્ય અને દિશાની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળી
  • ફિલ્મમાં છે જબરદસ્ત મર્ડર મિસ્ટ્રી

શું છે ટ્રેલરમાં?

આ ફિલ્મની કહાની ચાર લોકોની છે. આદિત્ય રોયનો રોલ ઝનૂની બતાવ્યો છે, જ્યારે દિશા તેનું જીવન સારી રીતે જીવવા માગે છે. અનિલ કપૂર કદાચ પોલીસ ઓફિસર અથવા તો માફિયાનો છે. જ્યારે કુણાલ ખેમૂના આખા ટ્રેલરમાં 3-4 સીન જ છે. જેમાં તેના રોલ વિશે સમજવું મુશ્કેલ છે કે તે શું કરી રહ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં જીવ લેવાના ઝનૂનની સાથે જરૂરિયાત, નબળાઈ અને મજા પણ જોવા મળી રહી છે. હવે આ બધાં કરતાં વિશેષ ફિલ્મમાં શું છે તે માત્ર ટ્રેલર પરથી અનુમાન લગાવવું મુશ્કેલ છે.

ટ્રેલરમાં આદિત્ય રોય અને દિશા પટનીનું લિપલોક

આદિત્ય રોય અને દિશા પટનીનું લિપલોક ટ્રેલરમાં તમારું ધ્યાન આકર્ષિત કરશે. આ સિવાય ટ્રેલરમાં તમને અન્ય ફિલ્મોની જેમ એક વિલન, 2 મર્ડર અને આશિકી 2ની યાદ આવી જશે. ટ્રેલર જોઈને એવું લાગે છે કે, ફિલ્મની કહાનીમાં કંઈ જ નવું નથી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં અનિલ કપૂર અને કુણાલ ખેમૂ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે. ટી-સીરીઝ અને લવ ફિલ્મ્સ દ્વારા ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ