બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Major accident in Ladakh, 9 soldiers martyred as army truck plunges into deep valley

દુઃખદ / BIG NEWS : લદ્દાખમાં મોટો એક્સિડન્ટ, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં ખાબકતાં 9 સૈનિકો શહીદ

Vishal Khamar

Last Updated: 09:35 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખમાં સેનાનું વાહન ખાઈમાં પડી જતા મોટી દુર્ઘટનાં સર્જાવા પામી હતી. આ દુર્ઘટનામાં સેનાનાં નવ જવાનો શહીદ થયા હતા. સેનાનાં અધિકારીઓ દ્વારા આ અંગે માહિતી આપી છે. આ ઘટનાં લેહ નજીકનાં એક ગામમાં બની હતી.

  • લદ્દાખમાં  ભારતીય સેનાનાં વાહન સાથે સર્જાઈ મોટી દુર્ઘટનાં
  • સેનાનું વાહન ખાઈમાં પડી જતા 9 જવાનો શહીદ
  • લેહનાં ક્યારી ગામ પાસે બની દુર્ઘટનાં

 કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાનાં વાહન સાથે મોટી દુર્ઘટનાં સર્જાઈ હતી. રાજધાની લેહ પાસે ક્યારી ગામ પાસે સેનાનું વાહન ખાઈમાં પડી ગયું હતું. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં સેનાનાં આઠ જવાનો શહીદ થઈ ગયા હતા. શહીદ થયેલ જવાનોમાં 8 સૈનિકો છે તેમજ 1 જેસીઓ છે. 

અધિકારીઓ સાથે વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, ક્યારી ગામથી 7 કિલો મીટર પહેલા સેનાની ટ્રકને ગંભીર અકસ્માત નડ્યો અને તે ખાઈમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં સેનાનાં 8 જવાનો તેમજ 1 જેસીઓ શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં સેનાનાં બે જવાનો ઘાયલ પણ થયા હતા. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સેનાનો કાફલો દલકારૂ થી ક્યારી તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન આ દુર્ઘટનાં સર્જાઈ. સેનાએ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દીધું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ