બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Maha Vikas Aghadi Fields Sena's Rajan Salvi For Maharashtra Assembly Speaker

મહારાષ્ટ્ર / શિંદે સરકારની આવતીકાલની અગ્નિપરીક્ષા પહેલા MVA ગઠબંધને ઉઠાવ્યું અણધાર્યું પગલું, જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 03:09 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં વિધાનસભા સ્પીકર માટે મહાવિકાસ અઘાડી ગઠબંધને પણ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.

  • મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ટ્વિસ્ટ 
  • મહા વિકાસ અઘાડી ગઠબંધન વિધાનસભા સ્પીકર માટે ઉતાર્યો ઉમેદવાર
  • શિવસેનાના રાજન સાલ્વીએ સ્પીકર માટે ભર્યું નામાંકન
  • એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર મેદાનમાં 
  • 3 જુલાઈએ થશે સ્પીકરની ચૂંટણી 

મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉપર ઉપરથી બધું શાંત પડેલું દેખાતું હવે ફરી પાછુ ઉપડ્યું છે. 3 જુલાઈએ શિંદે સરકારની અગ્નિપરીક્ષા છે પરંતુ તે પહેલા મહાવિકાસ અઘાડી સરકારે વિધાનસભાના સ્પીકરની ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહાવિકાસ અઘાડીના આ નિર્ણયથી બધા ચોંકી ઉઠ્યાં છે. જોકે શિવસેનાની બાગી છાવણી અને ભાજપ પાસે પૂરતી બહુમતી હોવાથી મહાવિકાસ અઘાડી ગઠબંધનના ઉમેદવાર નહીં પરંતુ તેમના ઉમેદવાર સ્પીકર બનશે. 

 ભાજપના રાહુલ નાર્વેકર અને શિવસેનાના રાજન સાલ્વી વચ્ચે સ્પીકરનો જંગ 
એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમની સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી તેમની વિરુદ્ધમાં છે. બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી 3 જુલાઈએ છે. આ સાથે જ મહા વિકાસ આઘાડીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો પેન્ડિંગ હોવા છતાં વિધાનસભા અધ્યક્ષની પસંદગી કેવી રીતે થઈ શકે. આ અંગે વિધાનમંડળના અગ્ર સચિવને ફરિયાદ કરવામાં આવી છે.

3 જુલાઈએ થશે વિધાનસભા સ્પીકરની ચૂંટણી
મહારાષ્ટ્રમાં 3 જુલાઈએ વિધાનસભા સ્પીકરની ચૂંટણી થવાની છે સાથે શિેદે સરકારે બહુમતી પણ પુરવાર કરશે. 

મહારાષ્ટ્રમાં સ્પીકરનું પદ બે વર્ષથી ખાલી 
મહારાષ્ટ્રમાં સ્પીકરનું પદ બે વર્ષથી ખાલી છે. વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે 3 જુલાઈએ ચૂંટણી થશે. નાના પટોલેએ સ્પીકર પદ છોડ્યા બાદથી સ્પીકરનું પદ ખાલી છે. શિંદે સરકારે ૪ જુલાઈએ બહુમતી સાબિત કરવી પડશે. આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી રાહત

શિંદે કેમ્પના બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે 11 જુલાઇના રોજ નિર્ધારિત સુનાવણીમાં સુનીલ પ્રભુની અરજી પર પણ વિચાર કરશે. સુનીલ પ્રભુને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. તેની અગાઉની અરજીની સાથે 11 જુલાઈએ કોર્ટ આ મામલે સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે પ્રભુની અરજી પર કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 11 જુલાઈએ સુનાવણી કરશે. અમે તો કહી જ દીધું છે. કોર્ટે સુનીલ પ્રભુને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ